ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

Yummy

ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

Yummy

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. 2 નંગ મોટાબટાકા
  2. તેલ,તળવા માટે
  3. ૧ ચમચીપેરી પેરી મસાલો
  4. ૨ ચમચીકોર્નફ્લોર
  5. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બટાકા ને છોલ કાઠી ને fries મુજબ કાપી લો. ૨~૩ વાર ધોઈ લો. કપડાં ma થોડી વાર રાખી કોરી થાય એટલે dish માં કાઢી કોર્ન ફ્લોર માં રગદોળવું.

  2. 2

    મીડિયમ ગેસ પર તેલ મૂકી તળી લો.

  3. 3

    Crunchy French fries તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes