ફ્રેન્ચ ફ્રાય (French Fries Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

ફ્રેન્ચ ફ્રાય (French Fries Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૩ નંગ બટાકા
  2. તળવા માટે તેલ
  3. 2 ચમચીપેરી પેરી મસાલો
  4. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા ને ધોઈ લો પછી તેની છાલ ઉતારી તેની ચીપ્સ પાડી લો

  2. 2

    હવે એક કડાઈમાં તેલ લઇ અને ગરમ કરવા મૂકો ગરમ થાય પછી તેમાં આ ચીપ્સ ધીમાં તાપે તળી લો

  3. 3

    તળાઈ જાય એટલે બહાર કાઢી લો અને તેમાં મીઠું અને પેરી પેરી મસાલો નાખી મિક્સ કરી લો

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય એવી ફેન્સ ફ્રાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes