શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)

Shweta Kunal Kapadia @cook_22105391
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી માં કાજુ બદામ અને લાલ સૂકું મરચું પલાળી દો.અને ડુંગળી ટામેટા ના મોટા પીસ કરી લો. પનીર ના પણ જરૂર મુજબ બટકા કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં ડુંગળી ટામેટા અને કાજુ બદામ અને સૂકું લાલ મરચું લઈ તેને સાંતળી લો. પછી તેમાં લાલ મરચું અને મીઠું ઉમેરી ઠંડુ કરી લો.
- 3
હવે તેને પીસી ને ગ્રેવી બનાવી લો. ફરી એક કડાઈમાં ઘી તેલ મિક્સ કરી તેમાં ઇલાયચી નાખી તેમાં ગ્રેવી ઉમેરી બરાબર ઉકાળી લો.
- 4
તેમાં કિચન કિંગ મસાલો અને શાહી પનીર મસાલો ઉમેરી તેમાં ફ્રેશ મલાઈ એડ કરી લો અને ફરી ઉકાળી લો. તેમાં થી તેલ છૂટું પડે પછી પનીર ઉમેરી બરાબર મિકસ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ શાહી પનીર.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week 17#shahi paneer#cookpadindia#cookpadgujarati ગ્રેવી અનેક પ્રકારની બનતી હોય છે જેમ કે રેડ ગ્રેવી spicy હોય છે yellow gravy જે થોડી mild હોય છે,બ્રાઉન ગ્રેવી તથા શાહી ગ્રેવી .શાહી ગ્રેવીમાં માવો કે મિલ્ક પાઉડર ઉમેરીને તેને રિચ બનાવવામાં આવતી હોય છે. SHah NIpa -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11#RC3#Rainbowchallenge#Week3RedShahi paneer Janki K Mer -
-
-
-
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#WEEK17#બધા નુ ફેવરીટ****બધા pics નથી લેવાયા..કોઈ help મા નહોતુ**😀😀 Mrs Viraj Prashant Vasavada -
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati# shahi paneerWeek11#RC4 Tulsi Shaherawala -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week 11#cookpadindia#cookpadgujaratiShahi paneer Bhumi Parikh -
-
-
-
-
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#Week17#ShahiPanirપનીર એ આજકાલ સહુનુ પ્રિય બની ગયું છે ..પનીર નું શાક આપણે ઘણી રીતે બનાવીએ છીએ... મખમલી પનીર અને શાહી પનીર વચ્ચે વધારે તફાવત નથી... શાહી પનીર માં આપણે ગ્રેવીમાં કાજુ બદામનો અને બટર નો ઉપયોગ કરીએ અને થોડું એને વધારે reach બનાવી સાથે દહીં પણ ઉમેરી છીએ .... Hetal Chirag Buch -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14402169
ટિપ્પણીઓ (5)