શીંગ ચીક્કી

Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597

શીંગ ચીક્કી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 person
  1. 1બાઉલ શેકેલો શીંગ ભૂકો
  2. બાઉલ જેગરી
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પીનટ ને એક પેન મા રોસ્ટ કરો.

  2. 2

    પછી મગફળી ના છોડા કઢી ને મિર્ચી કટર મા કટ કરો. અને જેગરી ને કટ કરી એક બાઉલ મા રેડી કરો

  3. 3

    ત્યારબાદ એક પેન મેઇન ચમચી ઘી ઉમેરો

  4. 4

    અને ઘી ગરમ થાઇ માં જેગરી ઉમેરો

  5. 5

    જગરી યોગ્ય રીતે ઓગાળો ત્યારબાદ તેમાં પીનટ ભૂકો ઉમેરો

  6. 6

    પછી જેગરી અને મગફળીને પ્રોપર્ટી મિક્સ કરો

  7. 7

    ત્યારબાદ ગેસ ને બંધ કરો અને pan મા મિશ્રણ કરીલુ ભુકો ગ્રેનાઇટ કિચન યા પ્લાસ્ટિક પર ઘી લગાવી તાયા મુકી ને વેલન થી વીનો

  8. 8

    અને ઠંડા થયા પછી પીરસવા માટે તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597
પર

Similar Recipes