વેજ. ચીઝ ફ્રેંકી (Veg. Cheese Frankie Recipe In Gujarati)

Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
2 વ્યક્તિ
  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. ૧બાઉલ મેદા.નો લોટ
  3. 2 ચમચીતેલ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. પાણી જરૂરી
  6. 1 બટાકા નો માવો
  7. 2 ટે. સ્પૂનમકાઈ
  8. ૧ ચમચીચાટ મસાલા
  9. 1 નાની ચમચીમરચાંનો પાઉડર
  10. જરૂર મુજબચીઝ ક્યુબ
  11. જરૂર મુજબકોબીજ, ડુંગળીનું સલાડ
  12. સ્વાદ અનુસારલીલી ચટણી
  13. સ્વાદ પ્રમાણેટોમેટો સોસ
  14. જરૂર મુજબમેયોનીઝ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પ્રથમ ૧ બાઉલ મા ઘઉંનો લોટ એન મેંદા નો લોટ લો, મીઠું અને તેલ નાખી મિક્સ કરો

  2. 2

    પાણી ઉમેરો ને લોટ બાંધો

  3. 3

    પછી રોટી વાણી ને તાવી સેકો

  4. 4

    ત્યારબાદ એક પેન મા ઓઇલ મુકી થોડુ કેપ્સિકમ સાંતળો. અને ત્યાર બાદ મકાઈ અને મેશ બટાકા ઉમેરો

  5. 5

    ત્યારબાદ બધા મસાલામાં કરી મિક્સ કરો. કોથમીર નાખો

  6. 6

    પછી એક રોટલી પર મેયોનીઝ, ટોમેટો સોસ સ્પ્રેડ કરો

  7. 7

    અને પછી ગ્રીન ચેટની કરી, મેશ બટાકા માવા નો રોલ કરી લીલી ચટણી પર મુકો, કોબીજ એન ડુંગળીનું સલાડ ઉપર થી ઉમેરો

  8. 8

    અને પછી કેચ અપ, લીલી ચટણી, ચાટ મસાલો, ચીઝ સ્પ્રેડ કરો

  9. 9

    N પીરસવા માટે તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597
પર

ટિપ્પણીઓ

Similar Recipes