મેથી ના થેપલા (Methi na thepla recipe in Gujarati)

Namrata Kamdar
Namrata Kamdar @namrata_23

GA-4
Week19

શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 1/2 વાટકીમેથી જીની કાપેલી
  3. પાણી જરૂર મુજબ
  4. 1/2 ચમચીહળદર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. તેલ શેકવા માટે
  7. મોણ 2ચમચી તેલ
  8. 1/2 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક થાળી માં લોટ લઇ તેમાં મેથી નાખી બધો મસાલો નાખી રોટલી જેવો લોટ બાંધી લેવો.10 મિનિટ રેસ્ટ આપી પછી થેપલા કરવા.

  2. 2

    હવે લોઢી મૂકી થેપલા વણી અને બંને બાજુ તેલ લગાવી શેકી લેવા.

  3. 3

    તૈયાર છે ગરમ ગરમ થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Namrata Kamdar
Namrata Kamdar @namrata_23
પર

Similar Recipes