મેથી ની મઠડી (નમકીન) (Methi Mathdi Recipe in Gujarati)

jayshree Parekh
jayshree Parekh @cook_25505991

મેથી ની મઠડી (નમકીન) (Methi Mathdi Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
25 નંગ
  1. 1 વાડકીજુવાર નો લોટ
  2. 1 વાડકીબાજરા નો લોટ
  3. 1 વાડકીલીલી મેથી
  4. 1 મોટી ચમચીઆદુ, મરચા અને લીલા લસણ ની પેસ્ટ
  5. 1/2 ચમચીમરી નો ભૂકો
  6. ચપટીહળદર
  7. ચપટીહિંગ
  8. 1 ચમચીતેલ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં જુવાર નો લોટ, બાજરા નો લોટ અને મેથી લો પછી એમા મરી નો ભૂકો,હળદર,હિંગ,આદુ,મરચા અને લસણની પેસ્ટ મીઠું તથા તેલ નાખી કઠણ કણક તૈયાર કરો

  2. 2

    પછી એના નાના નાના લૂવા બનાવી મઠડી તૈયાર કરો તેલ ગરમ કરવા મૂકો

  3. 3

    તેલ ગરમ થાય એટલે એકદમ ધીમા તાપે તળી લો

  4. 4

    મઠડી લાલાશ પડતી તળવી તળાઈ જાય એટલે બહાર કાઢી લો

  5. 5

    તો તૈયાર છે ક્રિસ્પી નમકીન મેથી ની મઠડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jayshree Parekh
jayshree Parekh @cook_25505991
પર

Similar Recipes