પનીર - આલુ કટલેટ (Paneer Aloo Cutlet Recipe In Gujarati)

આ રેસિપી ઘરમાં રહેલી બેઝિક વસ્તુઓથી ફટાફટ બની જાય છે. એને બનાવવાનો સમય બહુ જ ઓછો લાગે છે . કોઈ મહેમાન આવવાનું હોય તો આ રેસિપી ફરસાણ તરીકે જરૂરથી ટ્રાય કરશો.
પનીર - આલુ કટલેટ (Paneer Aloo Cutlet Recipe In Gujarati)
આ રેસિપી ઘરમાં રહેલી બેઝિક વસ્તુઓથી ફટાફટ બની જાય છે. એને બનાવવાનો સમય બહુ જ ઓછો લાગે છે . કોઈ મહેમાન આવવાનું હોય તો આ રેસિપી ફરસાણ તરીકે જરૂરથી ટ્રાય કરશો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને કૂકરમાં બાફી લો અને ચાર સીટી વગાડો. પછી એની છાલ ઉતારીને તેને કાંટા ચમચી થી મેસ કરી દો જેથી તેમાં નાના નાના ગઠ્ઠા ના રહે. ઉપરના માપ મુજબ છીણેલું પનીર લો. જાડા પૌવા ને ધોઈને બધું પાણી કાઢી નાખો.
- 2
ઉપર બતાવેલા બધા જ મસાલા અને પનીર અને પલાળેલા પૌઆ બટાકાના માવામાં મિક્સ કરી દો. પછી એને નાની અને ગોળ ટીક્કીઓ બનાવી દો.
- 3
પછી એક પાન માં થોડું તેલ મૂકો અને તેલ ગરમ થાય પછી એમાં ચારથી પાંચ ટીક્કી શેકવા માટે મૂકી દો. (ટીકી ને તમે ડીપ ફ્રાય અથવા સેલો ફ્રાય બંને કરી શકો છો) એક સાઇડ તે શેકાઈ જાય એટલે એને બીજી બાજુ ફેરવી દો. બંને સાઇડ શેકાઈ જાય એટલે ટિક્કીને ટોમેટો સોસ અથવા ચટણી જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટપટા બટાકા પૌવા (Chatpata Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એવો નાસ્તો છે કે જે ખૂબ જ ઝડપથી અને ઘરમાં રહેલી સાદી સામગ્રી થીબની જાય છે, મેં પણ અહીંયા મહેમાન આવ્યા તો એકદમ ચટપટા બટાકા પૌવા બનાવી દીધા Pinal Patel -
-
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
આ રેસિપી બહુ સાદી અને સરળ છે અને બહુ સ્વાદિષ્ટ હોય છે. અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. આ રેસિપી ઘરમાં બેઝિક વસ્તુઓથી જ બની જશે. Palak Talati -
રાઈસ કટલેટ(rice cutlet recipe in gujarati)
(પોસ્ટઃ 33)જ્યારે પણ ઠન્ડો ભાત વધ્યો હોય ત્યારે આ ફટાફટ બની જતી રેસિપી છે. Isha panera -
ચીઝી લઝાનીયા (જૈન) (Jain Cheesy lasagna recipe in gujarati)
#GA4#Week10#cheese#Lasagnawithout Ovenઆ ડિશને ને જરૂરથી એકવાર ટ્રાય કરજો....આ ડિશ બનાવતા બહુ જ ઓછો સમય લાગે છે તેમજ બાળકો તથા મોટા લોકો બધાને બહુ જ ભાવે એવી ડીશ છે.. Riddhi Shah -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
જમ્મુ સાઈડ માં ધાબા ઉપર આ રીતે પરાઠા બનાવે છે Swati Vora -
ગ્રીલ રોટી (grill roti recipe in gujarati)
આ એક ન્યુ વર્ઝન છે મેં આ રેસિપી ટ્રાય કરી અમારા ઘરના બધાને બહુ જ ભાવી એટલે આ રેસિપીશેર કરી Nipa Shah -
વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં શાકભાજી ખુબ સરસ આવે છે અને બાળકોને બધા શાક ખવડાવા માટે અલગ-અલગ વાનગી તો બનાવવી જ પડે ને... વડી, મહેમાન આવે ત્યારે ફરસાણ તરીકે તો મનપસંદ જ છે..#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
બિરંજ (Biranj recipe in Gujarati)
#ફટાફટબિરંજ ની સેવ ગુજરાતી ઓ ના ઘર માં બનતી પરંપરાગત રેસિપી છે અને આ બિરંજ કોઈ પણ મહેમાન ઘરે આવ્યુ હોય અને સમય ઓછો હોય તો આ બિરંજ ની રેસિપી ફટાફટ બની જાય છે. Dhara Kiran Joshi -
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe In Gujarati)
અહીં મેં Domino's style સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી બતાવી છે. આ રેસિપી મે તન્વી છાયા મેમ પાસેથી ઝૂમ ક્લાસમાં શીખી હતી. તમે તેને જરૂરથી ટ્રાય કરજો. Unnati Desai -
-
ઇટાલિયન લઝાનીયા (Italian Lasagna Recipe In Gujarati)
આ રેસીપી મારી દીકરી ને બહુ ભાવે છે જો એટલે હું બનાવું છું ઇ#GA5#lasagna#italian# Reena patel -
પનીર બિસ્કીટ રોલ(paneer biscuit roll recipe in gujarati)
#ફટાફટજ્યારે કંઈ મીઠું ખાવાનું મન હોય ત્યારે આ વાનગી બનાવી શકાય છે બહુ જ આસાનીથી બની જાય છે અને ઝડપથી બની જાય છે.બહુ ઓછી સામગ્રી બને છે અને નાના બાળકોને તો બહુ જ ભાવશે. બનાવવામાં પણ બહુ જ ઓછો સમય લાગશે. Pinky Jain -
-
પનીર સેઝવાન પકોડા (Paneer Schezwan Pakoda Recipe In Gujarati)
ઘરમાં કોઈ મહેમાન અચાનક આવે ત્યારે ઘરમાં જે સામગ્રી હોય તેમાંથી જ ફટાફટ બની જાય એવા સેઝવાન પકોડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી ઉપરથી ક્રિશપ અને અંદરથી સોફ્ટ બને છે #ફટાફટ Arti Desai -
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati લેફ્ટઓવર રાઈસ માંથી કટલેટ બનાવવી ખૂબ જ સરળ છે. આ કટ લેટ માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને ઝડપથી બની જતો નાસ્તો છે. રાંધેલા ભાત માંથી બનતી આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તા ની જેમ ચા કે કોફી સાથે સર્વ કરી સકાય છે. આ કટલેટ ને ટોમેટો સોસ કે ચટણી સાથે ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે રાંધેલા બચેલા ભાત માંથી કટલેટ બનાવી ખાવાની મજા માણો. Daxa Parmar -
પનીર ભજીયા (Paneer Bhajiya Recipe In Gujarati)
#PCપનીર ભજીયા ચોમાસા બધા ભજીયા ની સાથે બનાવી શકાય છે વચ્ચે ટેસ્ટી ચટણી મૂકવાથી ખૂબ જ સરસ લાગે છે Kalpana Mavani -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#Week6#tipsફ્રેન્ચ ફ્રાય ને બનાવતી વખતે બટાકાની ચિપ્સ ને ગરમ પાણીમાં ઉકરવાની કે સુકાવવની zinzat વગર આ ફ્રેન્ચ ફ્રાય એકદમ ક્રિસ્પી અને સરસ બને છે. Jayshree Doshi -
આલુ પરાઠા(aloo paratha recipe in gujrati)
અત્યારે આપણે કંઇ બહારનું ખાઈ શકતા નથી તેથી આ ઘરે જ આપણે બનાવીએ બાર જેવા સ્વાદિષ્ટ આલુ પરોઠા આ બધા બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને મને પણ ખૂબ જ પસંદ છે#રોટીસ Hiral H. Panchmatiya -
આલુ પનીર લોલીપોપ(Aloo Paneer Lolipop Recipe In Gujarati)
#ફટાફટમારી બેબી ને લોલીપોપ બહુ જ ભાવે અને તે પનીર ખાતી નથી તેથી આજે મને વિચાર આવ્યો કે હું આવું મને લોલિપોપ બનાવો તો તે પણ ખાઈ શકે અને સાથે સાથે લોલીપોપની મજા પણ લઇ શકે તો ચાલો મારી સાથે આ લોલીપોપની મજા માણો Varsha Monani -
ગાજર ની કટલેસ (Carrot Cutlet recipe in Gujarati)
ઘણીવાર બાળકો ગાજર ખાતા નથી. તો આ રીતથી ગાજરનીકટલેસ બનાવો. બાળકો ફટાફટ ખાઈ લેશે.#GA4#Week3#ગાજર Chhaya panchal -
વેજ મોમોઝ(Veg momos recipe in Gujarati)
#GA4#Week14અહીં મેં વેજ મોમોઝ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. જરૂરથી ટ્રાય કરીને કમેન્ટ કરશો. Mumma's Kitchen -
પનીર સ્ટફ્ડ પરાઠા(paneer stuff parotha recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૯પનીરનું નામ આવે એટલે કોઈ પણ વાનગી ભાવે જ. એવી જ ચટપટી અને હેલ્ધી રેસિપી છે આજની મારી. Khyati's Kitchen -
-
પનીર કોર્ન ચીઝ પીઝા (paneer corn cheez pizza recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ , ડોમીનોઝ સ્ટાઇલ પીઝા 🍕#પોસ્ટ_૭ Suchita Kamdar -
-
આલુ પૌવા કટલેસ (Aloo Pauva Cutlet Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#KK#cookpadindia#cookpadgujaratiકટલેસ ખાસ કરીને બટેકા માંથી બનાવાય છે. જેને આપણે સ્ટાર્ટર તરીકે પણ લઈ શકીએ અને ફરસાણ તરીકે પણ લઈ શકાય છે,કટલેસ ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે.આ કટલેસ ને તેલ મા તળી ને કે શેકી ને બનાવાય છે.જે નાના મોટા સૌ કોઈને પસંદ પડે તેવું ફરસાણ છે सोनल जयेश सुथार -
પનીર ચીઝ બોલ્સ
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.તમે આ વાનગી કોઈ મહેમાન આવે ત્યારે સ્ટાર્ટર તરીકે ઝડપથી સર્વ કરી શકો છો. Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (2)