રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલની માવા ચીકી બનાવવા માટેની બધી સામગ્રીને ભેગી કરો.ત્યારબાદ એક કડાઈમાં તલને બરાબર શેકી લો.તલ ઠંડા પડે ત્યારબાદ તેને મિક્સર જારમાં ક્રશ કરી લો(મિક્સર જારમાં ક્રસ કરતી વખતે અડધો-અડધો આટો લઈને ક્રસ કરો જેથી કરીને તલમાંથી તેલ ના નીકળે)
- 2
તલ ક્રશ થઈ જાય ત્યારબાદ કડાઈમાં ખાંડ અને પાણી નાખી અને બરાબર રીતે હલાવો.ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવો ત્યારબાદ તેમાં માવો નાખો.
- 3
માવો બરાબર ઓગળી જાય ત્યાં સુધી બરાબર રીતે હલાવો. ત્યારબાદ તેમાં ક્રશ કરેલા તલ ઉમેરો અને ૧ ચમચી ઘી ઉમેરો અને બરાબર રીતે હલાવો ત્યારબાદ ગેસ બંધ કરી અને એલચીનો પાઉડર નાખીને બરાબર હલાવો.
- 4
ત્યારબાદ એક પ્લેટમાં ૧/૨ ચમચી ઘી ચોપડી અને વલણમાં પણ ઘી ચોપડી અને તૈયાર કરેલ આ મિશ્રણને તેમાં ઉમેરો અને વેલણથી બરાબર રીતે ચોરસ આકાર આપો ત્યારબાદ તેની ઉપર બદામની કતરણ અને પીસ્તા ની કતરણ ને છાંટો. અને ચાકુની મદદથી ચોરસ પીસ કરો. ત્યારબાદ ૩ કલાક સુધી ઠરવા દો.
- 5
ત્યાર બાદ તૈયાર થયેલ તલની માવા ચીકી ને સર્વ કરો.આ તલની માવા ચીકી ને પતંગ ઉપર મૂકીને અને બાજુમાં માંઝો મૂકીને તેને આકર્ષિત બનાવો..
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
તલ - માવા ગજક
#week10#goldenapronઆ વાનગી રાજસ્થાનના જયપુર ની પ્રખ્યાત મિઠાઈ છે.જે તલ માવા ની પણ બને છે.અને સિંગદાણા ની પણ બનાવવામાં આવે છે. આ ગજક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. વર્ષા જોષી -
-
તલની ચીકી (Tal Chikki Recipe in Gujarati)
#GA4#Week18#chikki મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે મેં આજે તલની ચીકી બનાવી છે. તલ શરીર માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Miti Mankad -
-
-
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4 #week18 #chikkiમકરસંક્રાંતિ માં તલના ઉપયોગનું ઘણું જ મહત્વ છે. તેલમાંથી ચીકી અને લાડુ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
-
તલની ચીક્કી (Tal chikki recipe in Gujarati)
#GA4#Week18#Chikkiતલની ચીકી બાળકોને ખૂબ જ ભાવતી હોય છે. તો મેં અહીં તલ અને ગોળનો ઉપયોગ કરીને ચીકી બનાવી છે . Nita Prajesh Suthar -
-
-
-
-
-
-
-
-
તલની ચીકી(Tal chikki Recipe in Gujarati)
# ગુજરાતીઓનો દિલની ધડકન, જુવાનિયાઓનો રંગીલો, બહેનો માટે ગુણકારી તલસાંકળી, ઉંધિયુ બનાવવાનો, બાળકોને મમરાના લાડુ,બોર, લીલા ચણા ખાવાનો તહેવાર એટલે ઉત્તરાયણ.#GA4#week18 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
ટિપ્પણીઓ