ગુલાબ જાંબુ (Gulab jamun Recipe in Gujarati)

Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
રાજકોટ

જ્યારે ભી મીઠું ખાવાનું મન થાય ત્યારે ખુબ સરલતા થી બનતા અને સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ આ ગુલાબ જાંબુ જરૂર બનાવો #GA4 #Week18 .

ગુલાબ જાંબુ (Gulab jamun Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

જ્યારે ભી મીઠું ખાવાનું મન થાય ત્યારે ખુબ સરલતા થી બનતા અને સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ આ ગુલાબ જાંબુ જરૂર બનાવો #GA4 #Week18 .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો
  1. 1વાટકો મિલ્ક પાઉડર
  2. 1 ચમચીમેંદો
  3. ઘી તળવા માટે
  4. 1વાટકો ખાંડ ચાસણી માટે
  5. 2ટીપા રોઝ ઍસેન્સ
  6. 1 ચપટીખાવાનો સોડા
  7. પ્રમાણસર દૂધ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં મિલ્ક પાઉડર મેંદો અને સોડા ચડી ને લો. પછી દૂધ ઉમેરી મસળીને મિશ્રણ તૈયાર કરો

  2. 2

    એ મિશ્રણ ના ગોળા વળી વચે નાની શાકર ના ટુકડા મૂકો. અને ગોળ આકાર આપી ગરમ ઘી માં તળી લો.

  3. 3

    ચાસણી માટે એક તપેલી માં એક વાટકી ખાંડ પાણી ડૂબે એટલું ઉમેરી ચાસણી તૈયાર કરો. પછી તેમાં તળેલા જાંબુ ઉમેરી બે કલાક રાખી મૂકો.

  4. 4

    પછી ઉપર બદામ ની કતરણ મૂકી સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
પર
રાજકોટ

Similar Recipes