સોફ્ટ કોફી કેન્ડી (Soft Coffee Candy Recipe In Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

સોફ્ટ કોફી કેન્ડી (Soft Coffee Candy Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6-7 વ્યક્તિ
  1. 3/4વાટકો ખાંડ
  2. 2ચમચા દૂધ
  3. 1ચમચો કોફી પાઉડર
  4. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધી સામગ્રી ભેગી કરવી.

  2. 2

    ખાંડ મા 2 ચમચી પાણી ઉમેરી ઓગડવા મુકવી ધીમા તાપ પર. ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ગરમ કરવું.

  3. 3

    દૂધ મા કોફી ઉમેરી ગરમ કરવું.

  4. 4

    કોફી વાળા દૂધ ને ખાંડ મા ઉમેરવું.2 મિનિટ ઉકલે પછી બટર ઉમેરવું.5-7 મિનિટ સુધી ઉકાળવું.

  5. 5

    પછી તેને મોલ્ડ મા ઉમેરી ને ઠંડુ થવા દેવું. ઠંડુ થશે એટલે જામી જશે. પછી મોલ્ડ માંથી કઢી લેવું. આ કેન્ડી ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

Similar Recipes