રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે રાઈસ ને બોઈલ કરી લઈશું બોલ કરેલા રાઈસને થોડીવાર ઠંડા થવા દઈશું પછી આપણે એક કડાઈમાં તેલ લઈ જીરું અને આખું ગરમ મસાલો નો વઘાર કરી શું તેમાં ચોપ કરેલા વેજીટેબલ એડ કરીશું પછી તેને ત્રણથી ચાર મિનિટ સાંતળી શું પછી તેમાં પાલક નો રસ એડ કરીશું પછી આપણે તેમાં લાલ મરચું પાઉડર જીરું હળદર અને મીઠું નાખીશું અને બે મિનિટ હલાવવું ત્યારબાદ તેમાં ગરમ મસાલો લાખની એક મિનિટ હલાવવું પછી રાઈસ નાખી ત્રણથી ચાર મિનિટ હલાવવું અને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરો આમ આપણું વેજ પુલાવ તૈયાર છે
- 2
Similar Recipes
-
-
-
-
વેજીટેબલ ફ્રાઇડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
#GA4#Week18#frenchbeans Deval maulik trivedi -
-
-
-
વેજ પુલાવ (Veg Pulav Recipe in Gujarati)
#GA4#Week3#carrotજ્યારે ડિનર લાઈટ કરવું હોય ત્યારે વેજ પુલાવ એક સરસ ઓપ્શન છે. મૈં આજે કૂકર માં બનાવીઓ છે. Nilam patel -
-
-
વેજ વર્મિસિલી પુલાવ (Veg Vermicelli pulav recipe in Gujarati)
#GA4#Week19આ એક યુનિક રેસિપી છે.જેમાં મે ઘણા બધા વેજીસ નો ઉપયોગ કર્યો છે.એટલે ખાવામાં હેલધી અને ખુબજ ટેસ્ટી છે .અને બનાવમાં સરળ તો છે જ Pooja Jasani -
-
પુલાવ(Pulav Recipe in Gujarati)
#GA4#Week14#કોબીજકોબીજ પુલાવ...કઢી સાથે ટેસ્ટી લાગે છે....😋 Rasmita Finaviya -
-
-
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
આજે શાક રોટલી કોઇ ને પણ ખાવું ન હતું, એટલે વેજ. પુલાવ બનવાનું નક્કી કયું, ભાત સાથે શાક પણ નાંખી બનાવ્યું એટલે યોગ્ય ડિનર બની ગયું, આ રીતે એકવાર જરૂર થી બનાવી જોજો.#GA4#Week8 Ami Master -
વેજ હૈદરાબાદી સબ્જી(Veg Hyderabadi sabji recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Vaishali Prajapati -
-
-
-
-
-
વેજ હૈદરાબાદી ગ્રીન મંચુરિયન પુલાવ (Veg Haidrabadi Green Manchurian Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao Pinal Parmar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14433667
ટિપ્પણીઓ (12)