ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki recipe in Gujarati)

Dhara Raychura Vithlani @DJ_90
#KS (શિયાળા માં ચીક્કી નું મહત્વ વધારે હોય છે તો ફ્રેન્ડ્સ આજે આપડે ડ્રાય ફ્રૂટ ચીકી બનાવીશુ )
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki recipe in Gujarati)
#KS (શિયાળા માં ચીક્કી નું મહત્વ વધારે હોય છે તો ફ્રેન્ડ્સ આજે આપડે ડ્રાય ફ્રૂટ ચીકી બનાવીશુ )
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કાજુ, બદામ, પિસ્તા ને એક ના 2 ભાગ માં સમારી લો હવે જેટલા કાજુ, બદામ, પિસ્તા હોય આટલી સામે ખાંડ લેવાની છે. કડાઈ માં ખાંડ લઇ તેમાં 1 ચમચી ઘી નાખી હલાવો
- 2
જ્યાં સુધી ખાંડ ઓગળે નઈ ત્યાં સુધી હલાવતા રેવાનું નું પછી તેમાં ડ્રાય ફ્રૂટ અને ઇલાયચી નો પાઉડર નાખી હલાવો. બરાબર મિક્સ થઇ જાય એટલે પ્લેટફોર્મ પર ઘી લગાવી પાથરી દો
- 3
પછી તેને વેલણ વડે વણી લો એટલે એકદમ પાતળી થઇ જશે પછી તેના કટકા કરી ડબા માં ભરી લો. તો ફ્રેન્ડ્સ તૈયાર છે ડ્રાય ફ્રૂટ ચીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ ચીકકી (Dryfruit Chikki Recipe In Gujarati)
#KS#ડ્રાય ફ્રુટ ચીકકીરેસીપી નંબર 165ડ્રાયફ્રુટ ચીક્કી બહુ જ ટેસ્ટી હોય છે અને દરેક નાનાથી મોટા સૌને ભાવે છે એટલે આજે મેં ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે. Jyoti Shah -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
#GA4#Week18#ચીક્કીઆપણે ત્યાં મકરસંક્રાંતિ ને દિવસે ચીકી નું મહત્વ ખૂબ છે.જે હેલ્ધીઅને ટેસ્ટી પણ છે.ચીકી માં શીંગ,તલ,ટોપરા ની ઘણી અલગ અલગ રીતે બનાવાય છે.હું ડ્રાયફ્રુટ ની ચીકી લાવી છું.જે ખૂબ ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki Recipe in Gujarati)
#KSઉત્તરાયણમાં આપણે અલગ અલગ જાતની ચીકી બનાવી ને ખાઈએ છે એમાંથી એક પ્રખ્યાત છે લુણાવાડા સ્પેશ્યલ ડ્રાયફ્રુટ ચીકી. આ ચીકી ખાંડને caramelize કરીને બનાવવામાં આવે છે. ઠંડીમાં આ ચીકી ખુબ જ ફાયદાકારક હોય છે Komal Doshi -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki Recipe in Gujarati)
ડ્રાયફ્રુટ ચીકી.....હેલ્થી અને સ્વાદિષ્ટ#KS Bina Talati -
-
ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit chikki recipe in Gujarati)
#CookpadTurns4શિયાળા માં ચીકી ની સીઝન છે એમાં પણ ડ્રાયફ્રુટ ચીકી ખાવાની મજા જ અનોખી છે Megha Mehta -
-
ડ્રાયફ્રુટ ચીક્કી(Dryfruit chikki recipe in Gujarati)
#CookpadTurns4#ડ્રાઈફ્રુટઆ ચીક્કી મે ગોળ મા બનાવેલી છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી છે. Krishna Joshi -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki Recipe in Gujarati)
#ks# cookpadindia#cokpad Gujarati Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruits Chikki Recipe In Gujarati)
#MAઆ રેસીપી મૈં મારી મમ્મી પાસેથી શીખી હતી, આપણે ચીક્કી તો તલ, મગફળીની, મમરાની વગેરે ચીક્કી બનાવીએ છીએ , આજે મેં ડ્રાયફ્રૂટ્સનિ ચીક્કી બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે. આ ચીક્કી નાના મોટા સહુ ને ગમશે જ. Harsha Israni -
-
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati)
Ty Cook pad 🙏🙏 આજે પેલી વખત પાક બનાવતા શીખી અત્યાર સુધી તૈયાર પાક ખાધા પણ આજે જે મેં ચીકી બનાવી તેતો સેમ બાર કરતા પણ મસ્ત બનીઆ પ્લેટ ફોર્મ થી ધણું બધું શીખવા મળ્યું once again thank so much 🙏#KS Pina Mandaliya -
કેસર ડ્રાયફ્રુટ મિલ્ક(Saffron dryfruit milk recipe in Gujarati)
#CookpadTurns4આ કેસર અને ડ્રાય ફ્રુટ વાળું દૂધ શિયાળા મા રોજ રાત્રે પીવાથી ઉંઘ સારી આવે છે. અને તેના અનેક ગુણ પણ છે.તો આ કેસર ડ્રાય ફ્રૂટ દૂધ રોજ પીવું જોઈએ. Kiran Jataniya -
ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikki#post1#ડ્રાયફ્રૂટ ચીક્કી માં વિટામિ્સ મળી રહે છે Megha Thaker -
ડ્રાય ફ્રુટ ચીક્કી (Dryfruit chikki recipe in Gujarati)
#KSકાજુ,બદામ, પિસ્તા અને ગોળ લઇ ને મેં સરળ,સરસ ચીક્કી બનાવી છે માત્ર 15 મિનિટ માં બની જાય છે.તમને જે ડ્રા ય ફ્રુટ ભાવતા હોય એ નાંખી શકાય. Krishna Kholiya -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
ચીક્કી એક ભારતીય મીઠાઈ છે જે અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ગોળ અથવા ખાંડ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. ચીક્કી સામાન્ય રીતે ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. શિયાળામાં ચીક્કી નું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે કેમકે ચીક્કી બનાવવા માટે ડ્રાયફ્રુટ, ગોળ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.અલગ અલગ પ્રાંતમાં ચીક્કી અલગ અલગ નામથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચીક્કી ના નામ એમાં વપરાતી વસ્તુઓ પરથી આપવામાં આવે છે. ચીક્કી એક ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાયફ્રુટ ખીર(Dryfruit kheer recipe in Gujarati)
#CookpadTurns4ખીર એ હેલ્થી અને ફાસ્ટ બની જતી સ્વીટ ડીશ છે. આજે મે એમાં ડ્રાય ફ્રૂટ નાખીને બનાવી છે Jagruti Chauhan -
રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી (Richi Rose Dryfruit Chiki Recipe In Gujarati)
#KSચીકી એ લોનાવાલા ની ફેમસ રેસિપી છે બધા અલગ અલગ ઘણી ચીકી બનવતા હોઈ છે તો મેં આજે રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે. charmi jobanputra -
ડ્રાય ફ્રુટ ચીકી(Dry Fruit Chiki Recipe In Gujarati)
#KSહેલ્ધી ટેસ્ટી ડ્રાય ફ્રુટ ચીકીડ્રાય ફ્રુટ ચીકી Ramaben Joshi -
-
ડ્રાય ફ્રૂટ ચીકી (dry fruits chikki recipe in gujarati)
#KS#cookpadindia#cookpadgujaratiશિયાળા માં ડ્રાય ફ્રૂટ ખાવા જોઈએ જેમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળતું હોય છે. ચીક્કી બનાવી ને આપીએ તો બાળકો એ બહાને ડ્રાય ફ્રૂટ ખાઈ લે.. મેં અહીં ફ્રેશ ગુલાબ ની પાંખડી ઓ નાંખી છે જે ચીક્કી ને એક ખૂબ સરસ ફ્લેવર્સ આપે છે. Neeti Patel -
-
-
-
-
-
ડ્રાયફ્રુટ ચિક્કી (DryFruit Chikki Recipe in Gujarati)
આ ચિક્કી સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. અને ખુબ જ હેલ્થી છે. ઉપવાસ માં પણ તમે ખાઈ શકો છો.#KS Arpita Shah -
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
#USમકર સંક્રાત હોય ત્યારે અલગ અલગ ચીકી બનાવવામાં આવે છે મેં આજે ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે Dipal Parmar -
ડ્રાયફ્રૂટ ચીક્કી (Dryfruits Chikki Recipe in Gujarati)
#KSડ્રાયફ્રુટ શિયાળામાં ખાવા જરૂરી છે.આમ છોકરાઓ ના ખાય પણ ચીક્કી બનાવી એ તો ખાઈ લે. Richa Shahpatel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14451127
ટિપ્પણીઓ (3)