મેથી મટર મલાઈ (Methi Mattar malai Recipe In Gujarati)

Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597

#GA4
#Week19
#Methi Mattar Malai

મેથી મટર મલાઈ (Methi Mattar malai Recipe In Gujarati)

#GA4
#Week19
#Methi Mattar Malai

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
2 વ્યક્તિ
  1. 1 ઝૂડીસમારેલી મેથીભાજી
  2. ૧ કપબાફેલા લીલા વટાના
  3. 1 ચમચીતાજું ક્રીમ
  4. 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  5. ૧ ચમચી લીલા મરચાની પેસ્ટ
  6. સમારેલું ડુંગળી
  7. થોડાકાજુ
  8. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧/૨ ચમચીધનાજીરુ પાઉડર
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. સ્વાદ તરીકે મીઠું

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક પેન મા ઓઇલ મૂકી જીરુ, એન હિંગ નાખી.. સ્લાઇસ ડુંગળી ઉમેરો

  2. 2

    અને કેટલાક કાજુ, આદુ લસણ, એન લીલા મરચાની પેસ્ટ ઉમેરો

  3. 3

    ત્યારબાદ યોગ્ય રીતે સાંતળો., અને ઠંડા થાઈ પછી મિશ્રણ જાર મા ગ્રાઇન્ડ કરોઅને ફેરિથી ઓઇલમાં ગ્રેવી ઉમેરો

  4. 4

    ગ્રેવી કલર ચેન્જ થાઇ સુધી યોગ્ય રીતે સાંતળો.

  5. 5

    ત્યારબાદ લાલ મરચું પાઉડર, ધાણાજીરુ પાઉડર, અને ગરમ મસાલો ઉમેરો, યોગ્ય સાંતળો અને સમારેલા મેથીભાજી પછી તેમાં ઉમેરો

  6. 6

    યોગ્ય મિક્સ કરો., એન મેથીભાજી ગ્રેવી મા રંગ બદલાય તાસુધી સેકાય.

  7. 7

    બાફેલા લીલો વટાણા, તાજી ક્રીમ ઉમેરો.

  8. 8

    અને પછી ગરમ મસાલા, સ્વાદ મુજબ મીઠું., મિક્સ કરો

  9. 9

    સર્વ કરવા માટે તૈયાર.. tadko is optional.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597
પર

Similar Recipes