પુલાવ (Pulao Recipe In Gujarati)

Payal Rughani Mansata
Payal Rughani Mansata @cook_26334277
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
3 લોકો માટે
  1. 6-7 નંગમીડિયમ બટેટા..ચિપ્સ માટે સમારેલાં
  2. તળવા માટે તેલ
  3. 2 સ્પૂનતેલ વઘાર માટે
  4. 1 નંગટામેટું સમારેલું
  5. 1 નંગલીલી ડુંગળી સમારેલી
  6. 1 નંગસમારેલી ડુંગળી
  7. 1 નંગગાજર ખમણેલું
  8. 1 કપકોબી સમારેલું
  9. 1 ચપટીહિંગ
  10. 2 સ્પૂનમરચુ પાઉડર
  11. 1 સ્પૂનહળદર
  12. 2 સ્પૂનમીઠું
  13. 1 સ્પૂનધાણાજીરું
  14. 1 સ્પૂનગરમ મસાલો
  15. 3 કપબાફેલા ભાત

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    એક પેન માં તેલ લઈ સમારેલી ચિપ્સ ને બરાબર તળી લેવી.

  2. 2

    એક પેન માં તેલ મૂકી હિંગ મુકવી. અને ડુંગળી,ગાજર,કોબી નો વઘાર કરવો.

  3. 3

    ત્યાર બાદ તેમાં મરચું,હળદર,મીઠું,ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવવું.

  4. 4

    ત્યાર બાદ તેમાં ટામેટાં ઉમેરી ને બરાબર હલાવવું.

  5. 5

    ત્યાર બાદ તેમાં બાફેલા ભાત ઉમેરવા.

  6. 6

    બરાબર હલાવી ને તેમાં લીલી ડુંગળી થી ગાર્નિશ કરવું....તૈયાર છે આપણા પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Rughani Mansata
Payal Rughani Mansata @cook_26334277
પર

Similar Recipes