દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthiya Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @cook_26361539
vyara

#GA4
#Week19
#મેથી
#મેથી ના મુઠીયા

દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthiya Recipe In Gujarati)

#GA4
#Week19
#મેથી
#મેથી ના મુઠીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5લીલા મરચાં
  2. 1ઈંચ આદુ
  3. 5 - 6 નંગલસણની કળી
  4. 1 કપદૂધીનું છીણ
  5. ૧ કપઝીણી સમારેલી મેથી
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 2 ચપટીહળદર
  8. 1+1/2 ચમચી ખાંડ
  9. 3/4- ચમચી ચમચી વરિયાળી
  10. 1/2ચમચી જીરૂ
  11. ચપટીબેકિંગ સોડા
  12. 2 મોટી ચમચીલીંબુનો રસ
  13. 1 કપઘઉંનો લોટ
  14. 1/2 કપરવો
  15. 1 કપબેસન
  16. 2 ચમચીવધેલો ભાત
  17. 2 ચમચીદહીં
  18. 2 ગ્લાસપાણી
  19. વઘાર માટે
  20. 4 મોટી ચમચીતેલ
  21. 1 ચમચીજીરૂ
  22. 1 ચમચીરાઈ
  23. ચપટીહિંગ
  24. ૨-૩ લીલા મરચા ની સ્લાઈસ
  25. ૮થી ૧૦ લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ જાર મા આદુ લસણ મરચા નાખી પેસ્ટ બનાવી લેવી. હવે એક બાઉલમાં દુધી છીણી લો. દૂધીમાં મેથી,આદુ-મરચા-લસણની પેસ્ટ,ખાંડ,મીઠું નાખી મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં હળદર,વરિયાળી,જીરું, બેકિંગ સોડા,લીંબુનો રસ,ઘઉનો લોટ,રવો,બેસન એડ કરી બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    હવે આ મા થોડું તેલ ઉમેરી લૌટ બાંધી લો. હવે ગેસ પર સ્ટીમર મૂકો સ્ટીમરમાં થોડું પાણી મૂકી પાંચ મિનિટ માટે પ્રી હિટ કરી લો.

  4. 4

    હવે હાથ માં થોડું તેલ લગાડી લોટ હાથમાં લઇ લાંબો આપી દો.હવે સ્ટીમરમાં મુઠીયા મૂકી દો 25 મિનિટ માટે સ્ટીમ થવા દો. થોડા ઠંડા પડે એટલે તેને કટ કરી લો.

  5. 5

    હવે એક પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ,જીરું લીમડો,મરચા ની સ્લાઈસ નાખી શોર્ટ કરો. બે મિનીટ મૂઠિયાં ચડવા દો. સર્વિંગ પ્લેટમાં લઈ મરચાની ચટણી અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @cook_26361539
પર
vyara
cooking is my first love.
વધુ વાંચો

Similar Recipes