મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati)

Ridhi Vasant @cook_19352380
મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ મિક્સર જારમાં ટામેટા, ડુંગળી, લસણ ની પેસ્ટ બનાવો હવે એક વાસણ માં મેથી વિણેલી લો હવે તેને બરાબર ધોઈને મિક્સર જારમાં ક્રશ કરો
- 2
હવે બટાકા બાફેલા લો હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં જીરુ નાખો હવે તેમાં લીલા મરચાં સમારેલાં નાખો
- 3
હવે તેને હલાવી તેમાં ડુંગળી, ટામેટા, લસણ ની પેસ્ટ નાખી બરાબર સાંતળી લો હવે તેમાં મીઠું, મરચું,હળદર,ધાણાજીરું નાખી બરાબર મિક્સ કરો થોડું સંતળાઈ જાય એટલે તેમાં મેથી ની પ્યુરી બનાવી તે નાખો
- 4
હવે તેને બરાબર સાંતળો હવે તેમાં થોડું મરચુ ઉપર થી નાખો જેનાથી કલર સારો આવશે હવે તેને બરાબર હલાવી તેમા બાફેલા બટાકા ઝીણા સમારેલા નાખો
- 5
હવે બરાબર ઉકાળો તેલ છૂટુ પડે ત્યા સુધી ચડવા દો હવે પ્લેટ માં રોટલી મૂકી બાઉલ માં શાક કાઢી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી બટાકા નું શાક. (Methi Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી બહુ સરસ મળે. એકદમ સરળતા થી અને ઝડપ થી બની જતું આ શાક.#GA4#Week19#Methi Shreya Desai -
-
-
-
-
-
મેથી રીંગણા બટેટા નું શાક (Methi Ringana Potato Shak Recipe in Gujarati)
#GA4#week19#methi Mamta Madlani -
-
-
-
-
-
-
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #Methi મેથી રીંગણાનું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો બનાવીએ મેથી રીંગણા નું શાક Khushbu Japankumar Vyas -
-
-
મેથી ભાજી રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19#methi Nehal D Pathak -
-
-
-
-
-
-
પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati)
ઢાબા સ્ટાઈલ પનીર મેથી મટર#GA4#Week19#methi Payal Mehta -
-
-
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14465381
ટિપ્પણીઓ