મેથી બટાકા નું શાક(methi bataka nu Shak recipe in Gujarati)

Swara Parikh @cook_Swarakitchen
મેથી બટાકા નું શાક(methi bataka nu Shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકા માં તેલ લો. તે ગરમ થાય એટલે હિંગ નાખો અને તેમાં બટાકા અને ટામેટા સાંતળી દો. ઢાંકી ને 5 મિનિટ થવા દો જેથી બટાકા ચડી જાય.
- 2
ત્યાર બાદ તેમાં સમારેલી મેથી ઉમેરો અને મિક્સ કરો.. ત્યાર બાદ તેમાં હળદર, મીઠુ, મરચું અને ધાણા જીરું પાઉડર ઉમેરી ને મિક્સ કરો અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને તેમાં ગોળ ઉમેરો. અને તેને ઢાંકી ને 10-15 મિનિટ થવા દો જેથી શાક બરાબર ચડી જશે અને પાણી બળી જશે.
- 3
તો તૈયાર છે મેથી બટાકા નું શાક જેને મેં દાળ અને રોટલી સાથે પીરસ્યું છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેથી ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)(Jain)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA મેથી ની ભાજી નો જુદી-જુદી રીતે ઉપયોગ કરવો જોઈએ તે ખૂબ જ ગુણકારી હોય છે અને અત્યારે આ સિઝનમાં ખૂબ જ સારી મળતી હોવાથી અને તેટલો તેનો ઉપયોગ કરવો જોઈએ. Shweta Shah -
-
-
-
-
મેથી શાક (Methi Shak Recipe in Gujarati)
#MW4શિયાળો ચાલી રહ્યો છે અને શાકમાર્કેટ, લારીઓ અને શેરીઓ વિવિધ લીલાં પાંદડાવાળી શાકભાજીઓથી છલકાઇ રહ્યાં છે. તેમાં ની બે ભાજીનો મેથી-કોથમીર ઉપયોગ કરી લોટ નુ શાક બનાવીએ. Chhatbarshweta -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
લગ્ન પ્રસંગ કે વરામાં બનતું ગળચટ્ટુ ગુજરાતી બટેટાનું શાક. આ શાકમાં લસણ-ડુંગળી ન હોવાથી ભગવાનને થાળ ધરવામાં અવશ્ય બનાવાતું શાક. Dr. Pushpa Dixit -
મેથી રીંગણા બટેટા નું શાક (Methi Ringana Potato Shak Recipe in Gujarati)
#GA4#week19#methi Mamta Madlani -
મેથી બટાકા નું શાક. (Methi Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી બહુ સરસ મળે. એકદમ સરળતા થી અને ઝડપ થી બની જતું આ શાક.#GA4#Week19#Methi Shreya Desai -
મેથી ની ભાજી નું ભરેલા રીંગણાં નું શાક (Methi Bhaji Bharela Ringan Shak Recipe In Gujarati)
#GA4#Week19 Heena Dhorda -
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ભાજી બેસન શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week19Apeksha Shah(Jain Recipes)
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14528728
ટિપ્પણીઓ