પાઉભાજી પુલાવ (Pav Bhaji Pulao Recipe In Gujarati)

Deepa Shah
Deepa Shah @cook_26309641
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15, મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપચોખા
  2. 2 કપપાવભાજી ની ભાજી
  3. 2 ટી સ્પૂનપાઉંભાજી મસાલો
  4. 1/2સુધારેલું કેપ્સીકમ
  5. મીઠું સવાદઅનુસાર
  6. ચોખા બાફવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

15, મિનિટ
  1. 1

    પાઉં ભાજી ની ભાજી પડી હોય ત્યારે આ પુલાવ બનાવી શકાય છે. સૌ પ્રથમ ચોખા ને ધોઇ ને 30 મીનીટ પલાડી રાખો.

  2. 2

    ત્યારબાદ ચોખા ને, પાણી ગરમ કરી તેમાં મીઠું નાખી અને બાફવા નાખવા.

  3. 3

    ચોખા થોડા ચડી જાય એટલે તેમાં પાવભાજી નો મસાલો, કેપ્સીકમ ઉમરવા.

  4. 4

    ત્યારબાદ તેમાં ભાજી ઉમેરવી અને સરખી રીતે મિક્સ કરવું. તૈયાર છે પાવભાજી પુલાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Shah
Deepa Shah @cook_26309641
પર

ટિપ્પણીઓ

Similar Recipes