ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Kruti Shah
Kruti Shah @cook_19298675

#MA મારી મમ્મી બહુ મસત બનાવે છે.

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

#MA મારી મમ્મી બહુ મસત બનાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૨૦ મીનીટ
  1. ૧ કીલો છીણેલું ગાજર
  2. ૪૦૦ ગ્રામ જેવી ખાંડ
  3. ૫૦૦ ગ્રામ દૂધ
  4. ૧ વાડકીસમારેલા કાજુ બદામ પીસતાં
  5. ૧ મોટો વાટકો ઘી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૨૦ મીનીટ
  1. 1

    કુકરમાં ઘી ગરમ થાય તેમાં છીણેલું ગાજર નાખી ૫-૭ મીનીટ સાંતળી લો. બાદ માં તેમાં દૂધ અને ખાંડ નાખી હલાવી લો. ૫ મીનીટ પછી કુકર બંધ કરી ૩ સીટી મારી લો.

  2. 2

    હવે કુકર ખોલી હલાવતા જાઓ. જયાં સુધી દૂધ ખાંડ નું પાણી શોષાઇ જાય ત્યાં સુધી હલાવતા જાઓ.

  3. 3

    હવે તેમાં કાજુ બદામ પીસતાં ની કતરણ નાખી હલાવી લો.

  4. 4

    ગરમાગરમ કે પછી ઠંડો ગાજર નો હલવો સવॅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti Shah
Kruti Shah @cook_19298675
પર

Similar Recipes