મેથી નું લોટ વાળું શાક (Methi Lotvalu Shak Recipe in Gujarati)

bhakti pandit
bhakti pandit @cook_26500850

#GA4#week19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 2 કપસમારેલી મેથી
  2. 1 કપચણા નો લોટ
  3. 1 tspમરચું
  4. 1/4 tspહળદર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 3 tspતેલ
  7. 1/4 tspહિંગ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક લોયા માં તેલ મૂકી હિંગ નો વઘાર કરી મેથી નો વઘાર કરો.

  2. 2

    તેમાં બધા મસાલા નાખી ચળવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં ચણા નો લોટ નાખી હલાવવું.

  4. 4

    ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bhakti pandit
bhakti pandit @cook_26500850
પર

ટિપ્પણીઓ

Similar Recipes