મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને ધોઈને ૫ મિનીટ નવશેકા પાણીમાં પલાળી દો.હવે લોટ માં મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, હીંગ,મીઠું, તેલ બધું ઉમેરી મિક્સ કરી લો. પછી પાણી સહિત મેથી ઉમેરો.સરખો લોટ બાંધી લો.૧૦ મિનીટ રહેવા દો.પછી થેપલા બનાવી ગરમ ગરમ સર્વ કરો.આ રીતે મેથી પલાળી રાખવાથી વણતી વખતે મેથી છૂટી પડતી નથી.મસાલા આપણા ટેસ્ટ પ્રમાણે નાખી શકાય છે.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
ઝટપટ બની જાતી સ્વાદિષ્ટ વાનગી છે.#GA4 #week19 Harsha c rughani -
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4 #Week19મેથીની ભાજીથેપલા એ પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી છે. થેપલાે જલ્દીથી બગડતા નથી એટલે બહારગામ જતી વખતે ખાસ લઈ જવાતા હોય છે. Chhatbarshweta -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14487381
ટિપ્પણીઓ