લસણીયા મેથી થેપલા (Garlic Methi Thepla Recipe in Gujarati)

Shubhada Parmar Bhatti
Shubhada Parmar Bhatti @cook_19850028

લસણીયા મેથી થેપલા (Garlic Methi Thepla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
4 થી 5 સર્વિંગ્સ
  1. 1બાઉલ ઘઉં નો લોટ
  2. 5-6 ચમચીમેથી સુધારેલ
  3. 3 ચમચીલસણ ની પેસ્ટ
  4. 2 ચમચીસફેદ તલ નો પાઉડર
  5. 1 ચમચીજીરા પાઉડર
  6. સ્વાદ મુજબ મીઠુ
  7. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    એક વાસણ માં લોટ બાંધવા માટે લોટ, જીરા પાઉડર, તલ પાઉડર, 2 ચમચી તેલ, લસણ ની પેસ્ટ, મેથી લો.

  2. 2

    પાણી થી લોટ બાંધી લો. 5 મિનિટ રેસ્ટ આપવો.

  3. 3

    પછી તેમાંથી પતલા અને મીડીયમ સાઈઝ ના થેપલા વણી લેવા.

  4. 4

    લોઢી પર તેને બંને સાઈડ તેલ થી શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shubhada Parmar Bhatti
Shubhada Parmar Bhatti @cook_19850028
પર

ટિપ્પણીઓ

Similar Recipes