ઘઉંના મેથી વાળા થેપલા (Wheat Methi Thepla Recipe in Gujarati)

Avani Gatha
Avani Gatha @cook_19761766
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલમાં ઘઉંનો લોટ
  2. 1વાટકો મેથી સમારેલી
  3. ૧ ચમચીહળદર
  4. 2 ચમચીમરચું પાઉડર
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. તેલ મોણ માટે અને થેપલા ચોડવ વામાટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટમાં બધા મસાલા અને મેથી ધોયેલી નાખી લોટ બાંધો અને થોડીવાર માટે રેસ્ટ આપો

  2. 2

    હવે તેમાંથી લૂઓ લઈ થેપલા વાણી અને બંને બાજુ તેલ લગાવી શકો રેડી છે ઘઉંના મેથી વાળા થેપલા

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Gatha
Avani Gatha @cook_19761766
પર

Similar Recipes