ગ્રીન સૂપ (Green Soup Recipe in Gujarati)

Jalpa Patel @cook_26392764
ગ્રીન સૂપ (Green Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા એક ગ્લાસ ને ગરમ થવા દો....ઉકળવા દો...
- 2
ત્યાં સુધી માં બધું સમારી લો જીણું... બારિકી થી...ત્યાં પાણી ઉકડી જાય
- 3
ત્યાર બાદ પાણી ઉકળતું હોય ત્યાં એમાં સંચળ ને સલાડ મસાલો એડ કરો
- 4
અને સરસ ઉકળી ગયા બાદ એમાં પેલા ફુદીનો એડ કરો...અને સતત ઉકળવા દો...
- 5
ત્યાર બાદ...કોથમીર...આદુ...ગરમ મસાલો...લીલું લસણ..ટામેટા ની પેસ્ટ બધું એડ કરી દો...અને સતત ૧૦ મિનિટ ઉકળવા દો....એટલે એકદમ ઘટ થશે
- 6
થોડોક સોસ પણ એડ કરો...બધું નાખી ગયા બાદ....સરસ ઉકળવા દો એક દમ ધીમા તાપે
- 7
ત્યારબાદ આ સૂપ ને ૧૫ મિનિટ રખીયા બાદ એક દમ ઘટ થઈ જશે ત્યારે એને ગાડી ને વાટકામાં કાઢી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#BW#FEB#W4#cookpadgujsrati#cookpadindiaશિયાળો જઈ રહ્યો છે અને ધીમી ધીમી ગરમી ની શરૂઆત થઈ રહી છે તો bye bye winter Recipe માં મેં ગ્રીન ઓળો બનવ્યો.શિયાળા માં જ લીલા શાકભાજી ભરપૂર માત્રા માં મળી રહે અને ખાવાની પણ મઝા આવે છે. Alpa Pandya -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી આ સૂપ પીવાથી કમરનો દુખાવો સાંધાના દુખાવામાં ખૂબ જ આરામ મળે છે નિયમિત રીતે સરગવો કોઈપણ રીતે ખાવું જોઈએ#GA4 #Week25 Shethjayshree Mahendra -
વેજ.મન્ચાઉ સૂપ (Veg.Manchow Soup Recipe in Gujarati)
#GA4 #week20 #soupશિયાળામાં ગરમાગરમ સૂપ પીવાથી શરીરમાં ઠંડી સામે રક્ષણ મળી રહે છે,વળી પૂરતા પ્રમાણમાં દરેક શાકભાજી સૂપમાં ઉમેરાતા હોય, ઇમ્યુનિટી પણ જળવાઈ રહે છે.સૂપ વેઈટ લોસ માટે પણ ઉપયોગી છે. મન્ચાઉ સૂપમાં તળેલ નૂડલ્સનો ઉપયોગ કરવાથી તે ક્રિસ્પી લાગે છે.મન્ચાઉ સૂપ એ સિઝલર, નૂડલ્સ કે અન્ય મેનકોર્સ માટે પરફેક્ટ સ્ટાર્ટર છે Kashmira Bhuva -
ઓટ્સ વેજી સૂપ (Oats Veggie Soup Recipe In Gujarati)
હેલ્ધી અને પેટ ભરાઈ જાય એટલે weight loss માં ખૂબ જ ઉપયોગી સૂપ. બ્રેક ફાસ્ટમાં લો તો બીજી કોઈ વસ્તુની જરૂર નહિ. સીધા લંચ ટાઈમમાં જ જમવાની ઈચ્છા થાય. Dr. Pushpa Dixit -
બીટ દૂધી સરગવા નું સૂપ(Beetroot Dudhi Saragva Soup Recipe In Gujarati)
#Immunityઆ સૂપ પીવાથી લોહી ની કમી દૂર થાય છે. શરીર detox માટે પણ આ સૂપ પીવા માં આવે છે. વજન ઉતારવા માં આ સૂપ પીવાથી ભૂખ નથી લાગતી અને સાથે સાથે વિટામિન્સ પણ મળી રહે છે. Riddhi Patel -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week16 શિયાળા માં પાલક નું સૂપ પીવાથી ઠંડી માં રાહત રહે છે,પાલક માં વિટામિન A હોય છે,જે આંખો માટે સારુ છે. Bhavnaben Adhiya -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#WINTERKITCHENCHALLANGE3 શિયાળાની કડકડતી ઠંડી માં ગરમાગરમ સૂપ પીવાથી ઠંડી માં રાહત રહે છે. આજે મેં પાલક સૂપ બનાવ્યો ખૂબ જ ટેસ્ટી બન્યો તમે પણ ટ્રાય કરજો 😋 Bhavnaben Adhiya -
સરગવા નું સૂપ (Drumstick Soup Recipe in Gujarati)
સરગવા માં પોટેશિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન ,વિટામિનએ ,બી ,ખનીજ ભરપૂર માત્રા માં હોય છે .સરગવા નુંસેવન બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે .આયર્ન થી ભૂરપૂરસરગવો હિમોગ્લોબીન નું લેવલ વધારે છે તેથી શરીરને પૂરતા પ્રમાણ માં ઓક્સિજન અને સ્ટેમિના મળે છે .સરગવા નું સૂપ પીવાથી ચહેરા પર થતા ખીલ નીસમસ્યા દૂર થાય છે .#GA4#Week20 Rekha Ramchandani -
-
ગ્રીન ભાજીપાઉં (Green Bhaji Pav Recipe In Gujarati)
શિયાળા માં મળતા લીલા શાકભાજી થી આ ભાજી ટ્રાય કરો. સુરત ની ફેમસ છે આ ડિશ અને ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે.#WLD Disha Prashant Chavda -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ#ટોમેટો સૂપ વિથ બ્રેડ ક્રમ્સNamrataba parmar
-
ગ્રીન પુલાવ (Green Pulav Recipe in Gujarati)
#GA4#week19આ પુલાવ ની ખાસિયત એ છે કે આ પુલાવ વિન્ટર માંજ બને. કેમકે તેમાં તુવેર ના દાણા, લીલી ડુંગળી, લીલું લસણ, લીલા મરચા નો જ ઉપયોગ કર્યો છે. અને વિન્ટર માં આ બધું ફ્રેશ મળે એટલે ખાવાની મજા આવે. Richa Shahpatel -
-
હોટ એન્ડ સોર સૂપ(Hot and sour soup recipe in gujarati)
#GA4#Week11#સ્પ્રિંગ ઓનીઅન આ સૂપ આપડે શિયાળા ની ઋતુ માં લઈએ છે, ગરમ ગરમ સૂપ પીવાથી શરીર ને સારું લાગે છે,જેમાં બધા શાકભાજી આવતા હોવાથી પ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છેજનરલી ઘણા બધા જાત ના સૂપ આપણે મેરેજ પીધા હશે,પરંતુ આપણે શિયાળા માં ટોમેટો સૂપ પીએ છે,મેં આજે હોટ એન્ડ સોંર સૂપ બનાવ્યો છે, આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
વેજ થૂકપા સૂપ (Vegetable Thukpa soup recipe in gujarati)
થૂકપા સૂપ મૂળ તો તિબેટિયન સૂપ છે પરંતુ ઈન્ડિયા માં પણ સિક્કિમ, દાર્જિલિંગ અને અરુણાચલ પ્રદેશ માં તેનો ખાસ વપરાશ થાય છે. ઘણા લોકો આ સૂપ માં મીટ નાખીને નોન વેજ સૂપ બનાવે છે અને પીવે છે પણ મેં અહીં વેજ સૂપ બનાવ્યો છે વેજીટેબલ્સ નાખીને. તમે તમારા મનપસંદ વેજીટેબલ્સ નાખી શકો છો. એકદમ flavourful સૂપ છે જે ખૂબ જ Healthy છે. અને ખૂબ ઓછા તેલ માં બનતો હોવાથી ડાયેટિંગ કરતા લોકો માટે બેસ્ટ છે.#east #ઈસ્ટ Nidhi Desai -
મિક્ષ વેજ સૂપ (Mix vegetables Soup Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે. શાકભાજી માથી અલગ અલગ જાતના ઘણા પ્રકાર ના સૂપ બનાવી શકાય.#GA4#week20 Trupti mankad -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week 16# પાલક સૂપ# cookpadGujarati# cookpadindia#Post ૧ શિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે આજે મેં પાલકની સાથે સરગવાની સિંગો નાખી ને સૂપ બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સૂપ આયર્નને કેલ્શિયમથી ભરપૂર છે SHah NIpa -
-
પંપકીન સૂપ(Pumpkin soup recipe in gujarati)
આ સૂપ પીવા માટે ખુબજ હેલ્ધી છે. તેમા વિટામીન સી રહેલું છે. ખાંડ માટે, બ્લડ પ્રેશર માટે, પેટ ની તકલીફ માં કોલુ ખુબ ઉપયોગી cha.#GA4#Week11 Nisha Shah -
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#MBR3 Week 3#SJC શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવે છે. કહેવાય છે શિયાળા મા સરસ ખાઈ-પી લો અને આખુ વર્ષ સાજા રહો.આ એવુ જ જ્યુસ છે.જે સવારે પીવાથી આખો દિવસ તાજગી નો અનુભવ થાય છે સાથે સાથે ધણા બધા ફાયદા પણ છે જેમકે લોહી શુધ્ધ અને પાતળુ કરે છે.સ્કીન સારી રહે છે.કેલસીયમ, પ્રોટીન, વિટામિન ની કમી દુર થાય છે. Bhavini Kotak -
ગ્રીન સૂપ (Green Soup Recipe In Gujarati)
. Cranberry, khira kakdi,drumsticks ND coriander mint mix soup. Super healthyકરમદા ખૂબ હેલ્થી છે. વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે તેમાંથી ચટણી, અથાણું બને છે. આજે મે સૂપ બનાવ્યો છે. ખૂબ જ ટેસ્ટી બને છે બાળકો પણ ફટાફટ પીવે છે. વડી તેમાં સરગાવા, ખીરા કાકડી, અને કોથમીર ફુદીના હોવાથી વિટામીન A,અને B પણ મળી રહે છે. કેલ્સિયમ,ફાઇબર પણ હોય છે. જેથી હાડકા આંખો માટે ખૂબ ફાયદા કારક છે. Parul Patel -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4#Week10#સૂપ.# પોસ્ટ 2.રેસીપી નંબર111.સરગવો એકદમ હેલ્ધી વેજીટેબલ છે સરગવાના સુપ થીપગના દુખાવો દૂર થાય છે અને શરીરમાં એનર્જી આવે છે. Jyoti Shah -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
વેજીટેબલ સૂપ#GA4 #Week20આ એકદમ હેલ્થી, ટેસ્ટી અને easy રેસિપી છે Kinjal Shah -
મીક્ષ વેજ સૂપ(Mix veg soup Recipe in Gujarati)
#GA4#week10વિટામિન C થી ભરપૂર ગરમા ગરમ સૂપ Bhavna C. Desai -
ટોમેટો સૂપ (Tomato soup recipe in Gujarati)
#GA4#week20#soupશિયાળામાં ગરમા ગરમ સૂપ પીવાની બહુ મજા આવે...... Sonal Karia -
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#immunity#cookpadindia#cookpadgujarati આ સૂપ કોરોના દર્દી માટે ખાસ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર એવો આ લીલાં મગ નો સૂપ છે. અત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસનો ઘણા લોકો શિકાર થયા છે. જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને કોરોના થવાનો ભય સૌથી વધુ છે. આ કોરોના ના વાતાવરણ માં આ સૂપ પીવાથી કફ, વાયુ અને પિત્ત નું સમન થાય છે. આ સૂપ માં લીલા મગ, દૂધી અને સરગવો નો સમાવેશ કરી ને મેં એકદમ હેલ્થી સૂપ બનાવ્યું છે. આ સૂપ પીવાથી આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ અને શરીર ની એનર્જી લેવલ વધારવામાં મદદ કરશે. મગ માં પ્રોટીન A, B અને હિમોગ્લોબિન રહેલું હોય છે. જ્યારે સરગવો એ બહુ જ હેલ્થી શાક છે. એમ કહેવાય છે કે રોજ જમવા માં સરગવો લેવો જ જોઈએ. સરગવો એ આપણા શરીર માટે બહુ જ ઉત્તમ ખોરાક છે. સરગવા થી ઘણા બધા રોગ દૂર થાય છે. સરગવો એ લોહી ને શુદ્ધ કરે છે. ડાયાબિટીસ માં પણ ખુબ જ ફાયદો કરે છે. સરગવા થી આપણા હાડકા પણ ખુબ મજબૂત થાય છે. અને દૂધી માં એન્ટી ઓક્સિડન્ટ ભરપુર પ્રમાણ માં હોય છે. સાથે સાથે દૂધી ખાવાથી આપણને ફાયબર પણ મળી રહે છે...જો આ સૂપ કોરોના જે વ્યક્તિ ને થયો હોય એને પીવડાવવામાં આવે તો એની ઈમ્યૂનીટી વધે છે...આ સૂપ ઘર ના બધા જ નાના મોટા સભ્યો ને ભાવે એવું ટેસ્ટી ને ચટાકેદાર એવું ખૂબ જ હેલ્થી સૂપ છે. Daxa Parmar -
વેજીટેબલ સૂપ(Vegetables soup Recipe in gujarati)
#GA4#Week10#Soupવેજીટેબલ સૂપ શિયાળા માં પીવાની મજા પડે છે.તે છોકરાઓ માટે બહુ સારું છે જેમાં વેજીટેબલ નો ઉપયોગ થાય છે.Komal Pandya
-
લેમન કોરિએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#LSR#cookpadindiaઆ સૂપ શિયાળા ની ઠન્ડી માં પીવા ની ખૂબ જ મજા પડે છે... વિટામિન c થી ભરપૂર... વડી તેને વધુ ગુણકારી બનાવવા માટે તેમાં આંબા હળદર તથા તુલસી ના પાન નો પણ ઉપયોગ કર્યો છે.. જેના કારણે શરદી ઉધરસ કફ દરેક માં ફાયદાકારક રહેશે.. Noopur Alok Vaishnav -
પાલક - સરગવાનો સૂપ (Spinach Drumstick Soup Recipe In Gujarati)
#GA4 #Week 16 પાલક અને સરગવાનો સૂપ થી આપડા સાંધા ના ધુખાવા માં રાહત મળે છે. Hetal Shah -
પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16પાલક નો સૂપ જનરલી આપણે બધા બનાવીએ છીએ આમાં મેં મારી રીતે થોડો ફેરફાર કરી નો ડેરી પ્રોડક્ટ એ રીતે બનાવેલું છે માત્ર બે ચમચી તેલમાં આ બનાવ્યો છે ..સૂપમાં મે બટર ક્રીમ કે વ્હાઇટ સોસ જે ઘણી વખત રેસ્ટોરન્ટ સ્ટાઇલ સૂપમાં ઉપયોગ કરે છે તેનો ઉપયોગ મે નથી કર્યો ... અત્યારે શિયાળો છે તો પાલક સાથે મેં લીલી ડુંગળી અને લીલા લસણ નો ઉપયોગ કરી આ સૂપનું થોડું વધારે હેલધિ વર્ઝન બનાવ્યું છે. Hetal Chirag Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14491867
ટિપ્પણીઓ