રાગી ની સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)

Megha Shah
Megha Shah @090204k

રાગી ની સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
4 વ્યકિત
  1. 1વડકી રાગી લોટ
  2. 1 વાડકીગોલ
  3. 3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    એક કદાઇ માં લોટ લો એને ગરમ થાવ દો.

  2. 2

    ઘી ગરમ થા ત્યરબાદ. ગોળ ઉમરો

  3. 3

    ગોલ નો પાયો થાય એટલે એમા રાગી નો લોટ ઉમરો

  4. 4

    લોટ સેકાય જય એલે એક ડીશ મા થરી લો

  5. 5

    થરી જાય એલે એના નાના ટુકડા કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Shah
Megha Shah @090204k
પર

Similar Recipes