રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 2 ચમચી બટર ને પીગાળી લેવું. લસણ ને છીણી લઇ બટર માં મિક્સ કરી લેવું.
- 2
ચીઝ ખમણી તેમાં જીણા સમારેલા લીલા મરચાં, ચિલી ફ્લેક્સ, ઓરેગાનો અને ચપટી મીઠું નાખી મિક્સ કરી લેવું.
- 3
હવે બ્રેડ પર ગાર્લિક બટર લગાવી ઉપર ચીઝ વાળું મિશ્રણ પાથરી નોનસ્ટિક તવા પર બટર લગાવી બ્રેડ મૂકી ઢાંકણ ઢાંકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેવું. તૈયાર છે ગાર્લિક બ્રેડ ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20બ્રેડ માંથી આપણે બધા અલગ - અલગ સેન્ડવિચ બનાવીએ છીએ. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે. જે ઘર માં નાના - મોટા બધા ને પસન્દ હોય છે. Jigna Shukla -
-
-
ગારલીક બ્રેડ વીથ મેનચાઉ સૂપ(Garlic Bread With Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week20Garlic bread Tulsi Shaherawala -
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WeeK20#cheez garlic bred Yamuna H Javani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14498970
ટિપ્પણીઓ (19)