રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ના થેપલાં બનાવવા માટે સૌ પ્રથમ દૂધી ને ધોઈ તેની છાલ ઉતારી અને ખમણી લેવી અને વચ્ચે નો બી વારો સફેદ ભાગ કાઢી નાંખો. હવે એક કાથરોટ માં 2 કપ ઘઉંનો લોટ અને તેમાં 1 કપ છીણેલી દૂધી,1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ, 2 ચમચી કોથમીર અને હળદર, ધાણાજીરું, લાલ મરચું, મીઠું અને 1 ચમચી કસૂરી મેથી, 1 ચમચી અજમો અને 2 ચમચી દહીં નાખી બધું બરાબર મિક્ષ કરી લો.
- 2
હવે બધું બરાબર મિક્ષ કરીને જરૂર મુજબ પાણી નાંખીને થેપલા નો લોટ બાંધી લો.
- 3
હવે તેમાંથી થોડોક લોટ લઈ લુવું વારી ને કોરા લોટ માં બોળી ને થેપલું વણી લો. હવે મીડીયમ ફાસ્ટ ગેસ પર લોઢી મૂકી ગરમ થાય એટલે થેપલાં ને પકાવો.
- 4
હવે એક બાજુ થોડું પાકે એટલે તેને ફેરવી ને તેમાં તેલ લગાવી બીજી સાઈડ પકાવો. આ રીતે બધા થેપલાં તૈયાર કરી લો.તો તૈયાર છે આપણા ટેસ્ટી અને જોતાજ ખાવાનું મન થાય તેવા દૂધીના થેપલાં. આ થેપલા તમે ચા સાથે કે સોસ કે ચટણી કે પછી એકલા પણ ભાવે એવા છે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20ગુજરાતી ઓ ના થેપલા દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે.એમાં પણ વેરીએશન કરીએ છીએ.તો આવા જ ટેસ્ટી અને હેલ્ધી દૂધી ના થેપલા બનાવીશું. Chhatbarshweta -
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujrati# home madePriti Soni
-
-
-
-
-
-
-
-
-
દૂધી બાજરી ના થેપલા(dudhi bajri thepla recipe in Gujarati)
#goldenapron3 #week 25 પઝલ વર્ડ મિલેટ #સુપરશેફ2 #ફ્લોરસ #વીક 2 Parul Patel -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા, પછી એ મેથી ના, કોબી ના , કેળા મેથી ના,મસાલાવાળા કે પછી દૂધી ના હોય, ગુજરાતીઓ ની ઓળખ છે. ગુજરાતીઓ ની થેપલા વગર સવાર નથી પડતી.બહારગામ જાય તો પણ થેપલા નો ડબ્બો સાથે ને સાથે.એમ કહીએ તો ચાલે કે થેપલા ગુજરાતી ઓ ની શાન છે.#EB#Week 10 Bina Samir Telivala -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Yellow Recipeશાકભાજી અને ફળાહાર બંનેમાં ઉ5યોગી દૂધી ગુણોનો ભંડાર છે. ભારતીય વ્યંજનોમાં ઘણાં લાંબા સમયથી તેનો ઉપયોગ થાય છે તેને સૌથી પૌષ્ટીક શાકભાજી પૈકીનું એક માનવામાં આવે છે. ઘણા લોકોને એ સબ્જી તો અમુકને મુઠીયા, થેપલા, સંભારો વગેરે રીતે પસંદ આવે છે. પણ લગભગ દરેક લોકોને તેનો હલવો સૌથી પ્રિય લાગે છે. દૂધી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુણકારી છે. Ashlesha Vora -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#EB#week10#Smit ગુજરાતી લોકોના ઘરમાં ક્યારેક ને ક્યારેક થેપલા તો બનતા જ હોય છે. ઘઉં ના થેપલા, બાજરી ના થેપલા, મેથીના થેપલા અને તે જ રીતે દૂધીના થેપલા પણ બનતા હોય છે. મેં આજે દૂધીના થેપલા બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે... આ ઉપરાંત દુધી માં રહેલા પોષક તત્વોથી આપણા શરીરને પણ ઘણો ફાયદો થાય છે બાળકો જ્યારે દૂધીનું શાક નથી ખાતા હોતા ત્યારે તેમને આ રીતે દૂધી ખવડાવી શકાય છે. આ દૂધીના થેપલા માં મે ઘરની દૂધની મલાઈ નો ઉપયોગ કરી રૂ જેવા પોચા થેપલા બનાવ્યા છે. દૂધીના થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમણમાં, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે યાત્રા પ્રવાસમાં સાથે લઈ જવામાં પણ વાપરી શકાય છે. Daxa Parmar -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20Key word: Thepla#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaDudhi thepala થેપલા એ ગુજરાતી વાનગી છે. તે ગુજરાતીઓ ના ઘર માં અવારનવાર બનતા જ હોય છે. થેપલા ઘણી બધી રીતે બનતા હોય છે. મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને સોબર એવા દૂધી ના થેપલા ની રેસીપી આપણે જોઈએ. Janki K Mer -
-
-
ટિપ્પણીઓ (3)