મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Chhaya panchal
Chhaya panchal @chhaya
Vadodara

પિકનિકમાં જવાનું થાય અને નાસ્તો લઈ જવો પડે તો આપણે થેપલા લઈ જઈએ છીએ આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે.
#GA4
#Week20

#થેપલા

મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

પિકનિકમાં જવાનું થાય અને નાસ્તો લઈ જવો પડે તો આપણે થેપલા લઈ જઈએ છીએ આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે.
#GA4
#Week20

#થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૪ લોકો
  1. ૫૦૦ ગ્રામ ઘઉંનો ઝીણો લોટ
  2. ૫૦૦ ગ્રામ મેથી ની ભાજી
  3. ૧ વાટકીબાજરીનો લોટ
  4. ૧ ટેબલસ્પૂનહળદર
  5. ૧ ટેબલસ્પૂનધાણાજીરું પાઉડર
  6. 2 ટેબલ સ્પૂનઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  7. ૧/૨ ટી સ્પૂનઅજમો
  8. ૨ ટેબલસ્પૂનતલ
  9. સ્વાદ મુજબ મીઠું
  10. ૨ ટેબલસ્પૂનતેલ
  11. ૨ ટેબલસ્પૂનદહીં
  12. લોટ બાંધવા છાશ અથવા પાણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    પહેલા બાજરીનો અને ઘઉંનો લોટ મિક્સ કરો બધા મસાલા નાખી દો.

  2. 2

    પછી મોણ નાખો અને મેથીની ભાજી ઉમેરો. ભાજી સાથે મિક્સ કરી દો

  3. 3

    મિક્સ કરીને લોટ બાંધી દો. લોટ બાંધ્યા પછી તેલથી મસળી લો.૧૦ મિનીટ ઢાંકીને રહેવા દો.

  4. 4

    પછી થેપલા વણી દો. તવી પર બન્ને સાઈડ તેલ નાખીને ચડવી દો.

  5. 5

    થેપલા બનીને ખાવા માટે તૈયાર છે.દહીં,મરચાં, ચટણી સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya panchal
પર
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes