ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)

Shruti Unadkat
Shruti Unadkat @cook_26690526

ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1બર્ગર બન
  2. 50 ગ્રામબટર
  3. 50 ગ્રામમોઝ્રેલા ચીઝ
  4. 50 ગ્રામચીઝ
  5. 8-10લસણ ની કળી
  6. થોડી ધાણાભાજી
  7. સર્વ કરવા માટે:ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,સોસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બટર લઈ મેલ્ટ કરેલું,તેમા લસણ ને ખાંડી ને નાખો,થોડી ધાણાભાજી નાખી.બેટર ત્યાર કરો.

  2. 2

    હવે બર્ગર બન ના પીસ કરી તેની ઉપર ત્યાર કરેલ બેટર લગાવો પછી તેમા મોઝ્રેલા અને સાદું ચીઝ નાખી ચીલી ફ્લેક્સ ને ઓરેગનો નાખી.તવી પર 4 મિનિટ માટે લો ફ્લેમ મા સેકો તો ત્યાર છે ગાર્લિક બ્રેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti Unadkat
Shruti Unadkat @cook_26690526
પર

Similar Recipes