રાગી નો શીરો(Ragi Shira Recipe In Gujarati,)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
જૂનાગઢ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
  1. 1 વાટકીરાગીનો લોટ
  2. 4 ચમચીઘી
  3. 1 વાટકીગોળ
  4. ૧ કપદૂધ
  5. 1/2વાટકીકાજુ બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ઘી ગરમ કરી તેની અંદર લોટ નાંખી થોડીવાર શેકો,

  2. 2

    લોટ બરાબર શેકાઈ જાય પછી તેની અંદર ગોળ નાખો, ગોળ બરાબર એકરસ થઈ જાય પછી તેની અંદર દૂધ ઉમેરો,

  3. 3

    ત્યારબાદ ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો, ત્યારબાદ તેની ઉપર કાજુ બદામની કતરણ ઉમેરવી અને ગરમાગરમ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
પર
જૂનાગઢ

Similar Recipes