પાલક ના થેપલા (Palak Thepla Recipe In Gujarati)

Sheetal Doshi
Sheetal Doshi @cook_25742503

પાલક ના થેપલા (Palak Thepla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
૩ વ્યકિત માટે
  1. ઝીણી સુધારેલી પાલક
  2. લોટ, મરચુ, ધાણાજીરું, હળદર, મીઠું, હિગ પાઉડર, ૩ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પેલા સુધારેલી પાલકને બે વાર પાણીથી ધોઇ લો.

  2. 2

    હવે લોટ લો. તેમા સુધારેલી પાલક, મરચુ, ધાણાજીરું, હળદર, હીગ, મીઠું સ્વાદ અનુસાર નાખો. તથા ૩ ચમચી તેલ નાખો.

  3. 3

    અને લોટ બાંધો. તેને થોડી વાર રહેવા દો. ઢાંકીને રાખો.

  4. 4

    હવે લુવા કરીને રાખો. ગેસ પર લોઢી ગરમ મૂકો. અને થેપલાં પણ.

  5. 5

    લોઢી ગરમ થાય એટલે થેપલાં તેમા નાખો. અને બંને બાજુ તેલ ચોપડો અને લોકો.

  6. 6

    અને તૈયાર છે પાલક ના થેપલાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetal Doshi
Sheetal Doshi @cook_25742503
પર

ટિપ્પણીઓ

Similar Recipes