મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)

Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597

#GA4
#Week20
#Methi bhaji na thepla

મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week20
#Methi bhaji na thepla

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટો
2 વ્યક્તિ
  1. 1બંચ મેથી ની ભાજી
  2. 3 કપઘઉંનો લોટ
  3. 2 ચમચીતેલ
  4. 1 ચમચીલાલ ચીલી પાઉડર
  5. 1/2હળદરપાઉડર
  6. 1 ચમચીખાટા આચર સંભાર
  7. 1 ચમચીદહીં
  8. 1 ચમચીઆદુ લીલા મરચાંની પેસ્ટ
  9. 1 ચમચીલસણની પેસ્ટ
  10. ગોળ સ્વાદ તરીકે
  11. સ્વાદ તરીકે મીઠું

રાંધવાની સૂચનાઓ

30મિનિટો
  1. 1

    સૌથી પહેલા મેથીની ભાજી સમારેલી ને વોશ કરો અને એક બાઉલ મા મુકો

  2. 2

    પછી તેમાં થોડો કાપેલા ગોળ ઉમેરો, આચર સંભાર અને ગોળ ઓગાળે થાય ત્યાસુધી બધું બરાબર મિક્સ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ ઉમેરો. અને આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ,ઉમેરો.

  4. 4

    ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, હળદરપાઉડર, સ્વાદ મુજબ મીઠું અને દહીં ઉમેરો.

  5. 5

    અને છેલ્લું મા તેલ ઉમેરો. બધું બરાબર મિક્સ કરો. And પાણી ઉમેરો લોટો બંધો

  6. 6

    લોટ બંધી, ગુલ્લા તૈયાર કરો

  7. 7

    પછી થપલા વાણી ને બંને બાજુ તેલ લાગવી તાવી પર સેકો.

  8. 8

    પછી પીરસવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597
પર

Similar Recipes