ચીઝ ટોમેટો સૂપ (Cheese Tomato soup Recipe in Gujarati)

Roshni K Shah
Roshni K Shah @cook_25489209

#GA4#Week20

ચીઝ ટોમેટો સૂપ (Cheese Tomato soup Recipe in Gujarati)

#GA4#Week20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 5 નંગટામેટા
  2. 1બીટ
  3. 1/2વાડકી કોબી
  4. 1/2ચમચી મરી પાઉડર
  5. મીઠું જોઈતા પ્રમાણમાં
  6. ૪ ચમચીખાંડ
  7. 1 ચમચીજીરૂ
  8. ૩ ચમચીઘી
  9. 2લવિંગ
  10. 1તજ
  11. 2ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કૂકરમાં ટામેટા કોબી અને બીટ ને બે ગ્લાસ પાણી ઉમેરી બાફવા મૂકી દેવા

  2. 2

    ત્રણ સીટી મારી પછી ગેસ બંધ કરીને થોડીવાર રહીને કુકર ને ખોલી નાખવું

  3. 3

    હવે મિક્સરમાં કે બોસ ફેરવી દેવું

  4. 4

    હવે ઘીનો વઘાર કરી તેમાં બધા મસાલા નાખીને ઉકળવા દેવું

  5. 5

    ઊકળી જાય એટલે તેમાં ચીઝ છીણી દેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni K Shah
Roshni K Shah @cook_25489209
પર

ટિપ્પણીઓ

Similar Recipes