રાગી ની સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ ચાળી લેવા તથા ગોળનો ભૂકો કરી લેવો લેવો બદામની ઝીણી કતરણ કરી લેવી
- 2
સૌપ્રથમ એક લોયામાં ઘી ને ગરમ કરવા મૂકો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં બંને લોટ ઉમેરી દેવા લોટને સરસ રીતે ઘી માં મિક્સ કરી દેવા
- 3
ત્યારબાદ લોટને ધીરા ગેસે દસથી પંદર મિનિટ શેકો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી લોટને શેકો લોટ શેકાય જાય એની સુગંધ આવે એટલે ખબર પડી જશે કે લોટ શેકાઈ ગયો ત્યાર બાદ તેમાં ગુંદ ઉમેરી દેવો એટલે એ પણ એમા જ તળાઈ જશે
- 4
ત્યારબાદ ગેસ બંધ કરી દેવો અને ચાર થી પાંચ મિનિટ માટે લોટને ઠરવા દેવો ત્યારબાદ તેમાં બદામની કતરણ તથા કોપરાનું છીણ અને સૂંઠ પાઉડર ઉમેરી દેવા અને ત્યાર પછી ગોળનો ભૂકો એમાં ઉમેરી દેવો અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લેવું
- 5
ત્યારબાદ એક થાળીમાં ઘી લગાવી ને આ મિશ્રણ સરસ રીતે પાથરી દેવું અને ત્યાર પછી તેમાં ઉપરથી બદામ ની કતરણ અને કોપરાના છીણ વડે ગાર્નિશ કરવું ત્યારબાદ તેમાં છરી વડે કાપા પાડી લેવા
- 6
ત્યારબાદ તેના પીસ એક પ્લેટમાં સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રાગી ની રાબ (Ragi Raab recipe in Gujarati)
#MW1 રાગી એટલે કે નાચણીમાં પ્રોટીન અને લોહતત્વ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. સારા પ્રોટીનવાળો ખોરાક લેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બાળક જ્યારે નાનું હોય ત્યારે તેના શરીરના વિકાસ માટે પ્રોટીન ઘણું અગત્યનું હોય છે તેથી નાના બાળકોના ખોરાકમાં રાગી નો ઉપયોગ વધુ કરવામાં આવે છે. રાગી ને લીધે રોગ પ્રતિકારક શક્તિ તો વધે જ છે તેની સાથે તે ડાયાબીટીસને પણ કંટ્રોલમાં રાખે છે તેમાંથી કેલ્શિયમ પણ સારું મળે છે જેથી હાડકા પણ મજબુત બને છે. તેમાંથી ફાઈબર પણ સારું મળે છે. શિયાળાની સિઝનમાં રાગીની સૂંઠ અને અજમા વાળી ગરમ-ગરમ રાબ પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ઠંડી સામે પણ રક્ષણ મળે છે. Asmita Rupani -
-
-
રાગી ની સુખડી (Ragi Flour Sukhadi Recipe In Gujarati)
રાગી માં ખૂબ પ્રમાણ માં ફાયબર હોય છે, ધઉં કરતા પણ રાગી ખૂબ હેલ્ધી હોય છે. તમારે વજન ઉતારવું હોય તો રાગી ખાવાની તેમાં બીજા વિટામિન , કેલ્શિયમ, હોય છે , આજે રાગી ની સુખડી માં ગુંદર, કાજુ,બદામ , કોપરા ની છીણ નાંખી છે એટલે આ ઠંડી ની ઋતુ માં વઘુ હેલ્ધી બને , ગુંદર થી કમર નાં દુખાવા માટે સારુ છે#GA4#WEEK15 Ami Master -
-
રાગી સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week20 #ragiસુખડી એ ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે. જેમાં મુખ્ય ઘટક ઘઉં નો લોટ, ઘી અને ગોળ છે. મેં અહીં રાગી માં લોટ નું ઉમેરણ કરી ને સુખડી બનાવી છે. Bijal Thaker -
-
-
રાગી સુખડી (Ragi Sukhdi Recipe in Gujarati)
#GA4#WEEK20અહી મે રાગી ની સુખડી બનાવી છે. જે ખુબ જ પૌષ્ટિક તેમજ ટેસ્ટી છે. તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો. Krupa -
-
-
-
-
-
-
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4 #week1 #ર્ટેડીગવાનગી આ સુખડી મેં પહેલી વાર બનાવી છે. Smita Barot -
-
સુખડી(sukhadi recipe in gujarati)
#મોમ સુખડી આપણે વધારે પડતી શિયાળામાં બનાવતા હોઈએ છીએ બધા ઓસડિયા નાખીને. અત્યારે કોરોનાવાયરસ હોવાથી મેં તેમાં સૂંઠ અને હળદર નાખીને બનાવી છે. આપણે જાણીએ છીએ કે આ કોરોનાવાયરસ એક શરદી ઉધરસ નો વાયરસ છે. જેમા સૂંઠ અને હળદર બહુ સારી રીતે કામ કરે છે. હું મારા બાળકને રોજ સવારમાં એક થી બે પીસ આપી દઉં છું જેથી તેની રોગપ્રતિકારક શક્તિ વધે અને આ કોરોના વાઇરસ સામે તે ને કાંઈ પ્રોબ્લેમ ના થાય. બાળક છે તે ઉકાળો, હળદર અને સુટ બાળક લેતા નથી આ રીતે હું તેને બનાવીને આપું છું અને તે ખાઈ લે છે. JYOTI GANATRA -
-
વિન્ટર સ્પેશિયલ સુખડી(Winter special Sukhadi Recipe in Gujarati)
#VRશિયાળામાં શરીરને પોષણ અને તાકાત માટે ગંઠોડા, સુંઠ અને ગુંદર, કોપરું, ગોળ,ઘી નું સેવન અત્યંત જરૂરી છે.. બાળકો મેથી ખાતા નથી પણ આ સુખડી જરૂર ખાય છે.. Sunita Vaghela -
રાગીની સુખડી (Raggi Ni Sukhadi Recipe In Gujarati)
#ટ્રેડિંગઆજ મે રાગી સુખડી કરી છે રાગી માંથી કેલ્શિયમ અને આયર્ન મળે અને મેં એમાં blake goud (ઞોળ)use કર્યો છે એ એકદમ હેલ્ધી છે Nipa Shah -
More Recipes
ટિપ્પણીઓ