બટેકા ના માવા વાળા થેપલા (Smash Potato Thepla Recipe In Gujarati)

Jesika Sachania @cook_26355637
બટેકા ના માવા વાળા થેપલા (Smash Potato Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બે સીટી મારી બાફી લેવા
- 2
એક વાટકો ઘઉંનો લોટ લેવો તેમાં બાફેલા બટાકા ખમણી નાખવા ઝીણું લીલું લસણ સુધારી લેવું અને ધાણાભાજી પણ સુધારી લેવી ત્યારબાદ તેમાં મસાલા બધા કરી મોણ નાખી થેપલા જેવો કણક બાંધી લેવો જોઈતો પાણી નાખો
- 3
કણક બંધાઈ જાય પછી આ રીતે લુવા બનાવી લેવા ની ગોળ વણી લેવા
- 4
વણાઈ ગયેલું થેપલા આ રીતે શેકી લેવા
- 5
ચા ને પાપડ થેપલા સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14514835
ટિપ્પણીઓ (5)