થેપલા (Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં ચણાનો લોટ નાખી પછી તેમાં બધો મસાલો અને મેથીની ભાજી નાખી લોટ બાંધો.
- 2
ત્યારબાદ લોટ ને ૫ થી ૧૦ મીનીટ ઢાંકી અને રહેવા દો. ત્યારબાદ લુવા કરી અને થેપલા વણો.
- 3
ત્યાર પછી તવા ને ગરમ કરી અને થેપલા ને પકાવો બંને સાઇડ તેલ લગાવીને તો આપણા કાઠીયાવાડી થેપલા રેડી. તને મેં થેપલાં ને દહીં અને ગોળ કેરી સાથે સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
લેયર્સ મેથી થેપલા (layer Methi Thepla Recipe in Gujarati)
#GA4 #week20 #leyarmethithepla #post20 #thepla Shilpa's kitchen Recipes -
-
-
-
-
મેથી બાજરીના થેપલા (Methi Bajri Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepla#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કાઠિયાવાડી થેપલા (Thepla Recipe in Gujarati)
ઝટપટ બની જાતી સ્વાદિષ્ટ વાનગી છે.#GA4 #week20 Harsha c rughani -
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધી અને મેથી ના થેપલા(Dudhi & Methi Thepla Recipe in Gujarati)
#GA4#WEEK20#Thepla#Dudhi & Methi Thepla Heejal Pandya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14515367
ટિપ્પણીઓ