મસાલા થેપલા (Masala Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ મા બધા મસાલા નાખી મોણ નાખી પાણી થી લોટ બાંધી લો.
- 2
લોટ બરાબર બંધાય જાય પછી લુવા વારો. પછી વણી લો.
- 3
પછી તેલ લગાવી બન્ને બાજુએ શેકી લો.
- 4
તો તૈયાર છે મસાલા થેપલા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516144
ટિપ્પણીઓ