શેઝવાન ચટણી ના થેપલા (Thepla Recipe in Gujarati)

Shruti samani
Shruti samani @shrutii
Gujarat

શેઝવાન ચટણી ના થેપલા (Thepla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
3 લોકો
  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૧/૨ટી.મરચું પાઉડર
  3. ૧/૨ટી.ધાણાજીરૂ
  4. ૧/૨ટી. હળદર
  5. ૧ ચપટીહિંગ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ૧/૪ કપપાણી
  8. ૧ ચમચીતેલ
  9. ૩ ચમચીતેલ શેકવા માટે
  10. ૨ ચમચીશેજવાન ચટણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ને ચાડી લો.પછી એમાં મરચું પાઉડર,હળદર,ધાણાજીરૂ, હિંગ અને મીઠું ઉમેરો.પછી મિક્સ કરી લ્યો.

  2. 2

    પછી તેમાં 2 ચમચી તેલ નાખો. પછી ૧ કપ પાણી નાખી ને લોટ બાંધી લેવો.

  3. 3

    પછી તેના લોવા કરી ને થેપલા વણી લો.પછી તેના પર ૧ચમચી શેજવાન ચટણી લગાડી લો.

  4. 4

    પછી તેના પર બીજું થેપલું ચોંટાડી દો.પછી તેને સેકી લો.

  5. 5

    ૧ બાજુ તેલ લગાવી લો.અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સેકો.

  6. 6

    તો તૈયાર છે આપણા થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti samani
Shruti samani @shrutii
પર
Gujarat

Similar Recipes