દૂધી ટામેટા નું સૂપ (Dudhi Tomato Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી અને ટામેટા ને સુધારી કુકર માં બાફી લો
- 2
બ્લેન્ડર થી એક રસ કરી લેવું
- 3
વઘાર માટે ઘી માં જીરું નાખી ને વઘાર કરવો મીઠું, હળદર,ગોળ લીંબુ નાખી ને ઉકાળવું....તૈયાર છે એસિડિટી વાળા લોકો માટે દૂધી ટામેટા નું સૂપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સરગવા દૂધી ટામેટા નો સૂપ (Saragva Dudhi Tomato Soup Recipe In Gujarati)
#Immunityસરગવો એકદમ પોષકતત્વો થી ભરપૂર છે... એ તો આપણે સૌ જાણીએ જ છીએ. દૂધી મા પાણી નું પ્રમાણ વધુ હોવાથી કોરોના દર્દી hydrate રહેવું ખૂબ જ જરૂરી છે. ટામેટા મા વિટામિન c રહેલું હોવાથી આ ત્રણેય માંથી બનાવેલો સૂપ તમને સૌ ને ઉપયોગી થશે. Stay Safe .. Stay healthy 👍🌷 Noopur Alok Vaishnav -
ફરાળી દૂધી નું સુપ (Farali Dudhi Soup Recipe In Gujarati)
દૂધી એક ઉનાળુ શાક છે જે ગરમી માં પેટ ને ઠંડક આપે છે. દૂધી બહુ જ હેલ્થી છે જેને અઠવાડિયા માં એકવાર તો જમવા માં ઉપયોગ કરવો જ જોઈએ. દૂધી માં થી ઘણી બધી વાનગી બને છે અને ફરાળ માં તો એનો વપરાશ ઉત્તમ જ છે.#RC4#Week4 Bina Samir Telivala -
-
-
દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourdદૂધી સ્વાસ્થ્ય વર્ધક છે. દૂધી નો સૂપ પાચન માટે સરળ અને તેલ નો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવે છે. ડિનર માટે સારો વિકલ્પ છે. Bijal Thaker -
-
દૂધી કાકડી ફુદીના નું જ્યુસ (Dudhi Cucumber Pudina Juice Recipe In Gujarati)
#WDCદૂધી-કાકડી-ફુદીનાનું જ્યુસ એ ડીટોક્શ ડ્રીંક છે. આ ડિટોક્સ ડ્રીંક સવારે પીધા પછી ૧/૨ કલાક સુધી બીજું કંઈ નહિ ખાવું-પીવું. તો શરીરમાં આંતરડાની સરસ સફાઈ થઈ શકે. નિયમિત પીવાથી સ્કીન પણ સરસ થઈ જાય છે. ગરમીમાં ઠંડક આપે છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
દૂધી ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
જૈન મા રીંગણા નો પણ ઉપયોગ નથી કરતા ,જૈન રીતે આ રેસીપી બનાવી છે.#cookpad#week20 Bindi Shah -
-
-
-
-
દૂધી ટામેટા નું શાક (Dudhi Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516584
ટિપ્પણીઓ