રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં નો લોટ
  2. 1/2 કપરાગી નો લોટ
  3. 1બાઉલ ગોળ નુ પાણી
  4. 1 કપઘી
  5. 1/4 ચમચી ગંઠોડા પાઉડર
  6. 1/4 ચમચી સુંઠ પાઉડર
  7. 1/2 ચમચીબદામ, પિસ્તા, અખરોટ નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગોળ ને પાણી મા ઉકાળી ગોળ નુ પાણી રેડી કરવું.

  2. 2

    હવે એક પેન મા ઘી ગરમ થઈ જાય એટલે રાગી લોટ, ઘઉં લોટ નાખી શેકી લેવું.

  3. 3

    લોટ શેકાઈ જાય એટલે પીપરીમૂળ, સુંઠ પાઉડર નાખી મિક્સ કરી ગોળ નુ પાણી ઉમેરી હલાવી લો ઉપર થી ડ્રાયફ્રૂટ પાઉડર નાખી ગરમ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Parita Trivedi Jani
Parita Trivedi Jani @cook_23408020
પર
Surat

Similar Recipes