એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)                          

Rinku Saglani
Rinku Saglani @cook_120212
શેર કરો

ઘટકો

50 મીનીટ
6 વ્યકિત માટે
  1. 1 કપ+ 1ટેબલ સ્પૂન મેંદો
  2. 180 ગ્રામદહીં
  3. 100 ગ્રામખાંડ
  4. 3 ટેબલ સ્પૂનતેલ
  5. 2 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  6. 1 કપદૂધ
  7. 1/2 ટી સ્પૂનબેકીંગ સોડા
  8. 1 ટી સ્પૂનબેકીંગ પાઉડર
  9. 1 ટી સ્પૂનચોકલૅટ એસેન્સ
  10. ચોકલૅટ સોસ જરૂર મુજબ
  11. ગોલ્ડન બોલ જરૂર મુજબ
  12. 1 નંગચેરી

રાંધવાની સૂચનાઓ

50 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં દહીં ખાંડ મીક્શ કરી તેમાં બેકિંગ પાઉડર તથા સોડા નાખી હલાવો અને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ સુધી રેવા દો.

  2. 2

    પછી તેમાં મેંદો તથા કોકો પાઉડર ચાળી લેવો એસેન્સ અને તેલ ઉમેરી મિશ્રણ તૈયાર કરો પછી ઓવન અથવા જાડા તળીયા નું વાસણ ગરમ થવા મુકી દો.પછી મિશ્રણ ને ગ્રીસ કરેલ કેક ના મોલ્ડ માં લઇ થપથપાવી ને 30 થી 35 મીનીટ બેક કરો.

  3. 3

    પછી કેક ને ટૂથ પીક થી ચેક કરી લો થઇ જાય પછી તેને એકદમ ઠંડી કરી મનપસંદ આઇસીંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Saglani
Rinku Saglani @cook_120212
પર

ટિપ્પણીઓ

Similar Recipes