દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Birva Doshi
Birva Doshi @cookwithsweetgirl
usa
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-45 મિનિટ
4 વ્યક્તિ
  1. 300 ગ્રામઘઉં નો લોટ
  2. 50 ગ્રામચણાનો લોટ
  3. 1/2દૂધી છીણેલી
  4. 1/2 કપદહીં
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. 2 ચમચીખાંડ
  7. 2 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીતલ
  10. 1 ચમચીધાણાજીરું
  11. તેલ થોડું મોણ માટે

રાંધવાની સૂચનાઓ

30-45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા ઘઉં નો લોટ અને ચણાનો લોટ લો

  2. 2

    પછી તેમાં દહીં નાખો. પછી તેમાં તેલ અને બધા મસાલા નાખો. પછી તેમાં છીણેલી દૂધી નાખો

  3. 3

    પછી તેમાં ખાંડ નાખો અને બધુ મિક્સ કરી લોટ બાંધી દો જો જરૂર લાગે તો તેમાં પાણી નાખો અને લોટ બાંધો

  4. 4

    પછી અટામણ લઇ થેપલું વણી લો

  5. 5

    અને પછી તેને તેલ થી શેકી લો

  6. 6

    છેલ્લે તેને કેચપ અને મરચા થી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Birva Doshi
Birva Doshi @cookwithsweetgirl
પર
usa
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes