દુધી બટાકા નું શાક (Dudhi Potato Shak Recipe in Gujarati)

Smita Barot
Smita Barot @cook_24169101
Amdavad

દુધી બટાકા નું શાક (Dudhi Potato Shak Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
2 સર્વિંગ્સ
  1. ૨૫૦દુધી
  2. ૨ચમચી તેલ
  3. ૧ચમચી મીઠું
  4. ૧/૨ચમચી હળદર
  5. ૧ચમચી મરચું
  6. ૧બટાકુ

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    પહેલા દુધી ને બટાકા ને છોલી ને સમારી લો.એક કઢાઈમાં તેલ મુકી તેમાં રાઈ નાખી અંદર દુધી નાખી દો.

  2. 2

    અંદર બધા મસાલા નાખી ને હલાવી લો.

  3. 3

    થાળીમાં પાણી નાખી ઢાંકી ને ચઢવા દો.રસો કરવા માટે થોડું પાણી નાખી દો.ચઢી જાય એટલે ગેસ બંધ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smita Barot
Smita Barot @cook_24169101
પર
Amdavad

Similar Recipes