મેક્સિકન ટાકોઝ (Mexican Tacos Recipe in Gujarati)

krupa sangani
krupa sangani @cook_20296978

#GA4 #Week 21 આ તચોસ ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ અને ક્ર્રીસ્પી થાય છે અને આ ઇઝિ પણ છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. પડ માટે
  2. 250ગ્રામ મેંદો
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 3ચમચા તેલ
  5. 1/2 ચમચીકોર્ન ફ્લૌર
  6. પાણી
  7. સ્તફ્ઇંગ માટે
  8. 1 મોટો વાટકોબટાકા
  9. 1/2વાટકો ડુંગળી
  10. 5/6લાલ સુકા મરચાં
  11. સ્વાદ અનુસારમીઠું
  12. 1/2 ચમચીઓરેગાનો
  13. 1/2 ચમચીચિલ્લિ ફ્લકેસ
  14. 1બાઉલ ધાણા ભાજી
  15. 1વાટકો સૌસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પડ માટે:- મૈદા ના લૌટ માં મીઠું કોર્ન ફ્લૌર અને તેલ નાખી રોટલી જેવો લૌટ બાંથી લેવો.

  2. 2

    લૌટ ને 15 મિનિટ માં રહેવા દેવું.સ્તફ્ફિંગ માટે:- 2 ચમચી તેલ માં ડુંગળી ને સત્ળિ લેવું પછી તેને એક વાસણ માં કાઢી લેવું હવે ઍ તેલ માં સુકા લાલ મરચાં સત્ળિ લેવા પછી તેને એક વાસણ માં કળી લેવા.

  3. 3

    થન્દા થાય પછી તેમા જરાક મીઠું છાંટી હાથે થી ભૂકો કરી લેવો.પછી એક વાસણ માં બાફે લા બટાકા ને છુંદી ને તેમા ડુંગળી, ભૂકો કરેલ મરચાં,મીઠું ઓરેગાનો, ચિલ્લિ ફ્લકેસ,લીંબુ અને કોધ્મિર નાખી તેને મિક્સ કરી લેવું.

  4. 4

    હવે પડ માટે ના લૌટ મથી મીડીયમ સાઈઝ ની રોટલી વળી લેવી પછી ગેસ પર તેને જરા જરા સેકી લેવી હવે રોટલી ઉપર સૌસ લાગાવિ રોટલી ના અડધા ભાગ માં ચીઝ ખમણી તેના ઉપર 1 ચમચી મસા લો મુકવો પાછુ ચીઝ ખમણી રોટલી ઉપર વાળી દેવી.

  5. 5

    હવે તવા ઉપર જરા તેલ મૂકી ચીઝ મેલ્ટ થાય તેટલી વાર સેક્વી. પછી તેને સૌચે સાથે સર્વે કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

krupa sangani
krupa sangani @cook_20296978
પર

Similar Recipes