મેક્સિકન ટાકોઝ (Mexican Tacos Recipe in Gujarati)

મેક્સિકન ટાકોઝ (Mexican Tacos Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પડ માટે:- મૈદા ના લૌટ માં મીઠું કોર્ન ફ્લૌર અને તેલ નાખી રોટલી જેવો લૌટ બાંથી લેવો.
- 2
લૌટ ને 15 મિનિટ માં રહેવા દેવું.સ્તફ્ફિંગ માટે:- 2 ચમચી તેલ માં ડુંગળી ને સત્ળિ લેવું પછી તેને એક વાસણ માં કાઢી લેવું હવે ઍ તેલ માં સુકા લાલ મરચાં સત્ળિ લેવા પછી તેને એક વાસણ માં કળી લેવા.
- 3
થન્દા થાય પછી તેમા જરાક મીઠું છાંટી હાથે થી ભૂકો કરી લેવો.પછી એક વાસણ માં બાફે લા બટાકા ને છુંદી ને તેમા ડુંગળી, ભૂકો કરેલ મરચાં,મીઠું ઓરેગાનો, ચિલ્લિ ફ્લકેસ,લીંબુ અને કોધ્મિર નાખી તેને મિક્સ કરી લેવું.
- 4
હવે પડ માટે ના લૌટ મથી મીડીયમ સાઈઝ ની રોટલી વળી લેવી પછી ગેસ પર તેને જરા જરા સેકી લેવી હવે રોટલી ઉપર સૌસ લાગાવિ રોટલી ના અડધા ભાગ માં ચીઝ ખમણી તેના ઉપર 1 ચમચી મસા લો મુકવો પાછુ ચીઝ ખમણી રોટલી ઉપર વાળી દેવી.
- 5
હવે તવા ઉપર જરા તેલ મૂકી ચીઝ મેલ્ટ થાય તેટલી વાર સેક્વી. પછી તેને સૌચે સાથે સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સિકન ટાકોઝ (Mexican Tacos Recipe in Gujarati)
#GA4#WEEK21#Mecasican#Kindny beensટાકોઝ એ પરંપરાગત મેક્સીકન વાનગી છે જેમાં નાના કદના મકાઈ અથવા ઘઉંનો ગરમ ગરમ પાપડ કે ખાખરા જેવી પૂરી બનાવી તેમાં પૂરણ(સ્ટફિંગ) ભરવામાં આવે છે. અને તેને મેકસીકો માં આ રીતે ખવાય છે. Vandana Darji -
-
-
-
ટાકોઝ (Tacos Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ 🥳🤩🎉🎉#DTRટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર 🥮🧁🧋🥙#TROઆજનાં ફાસ્ટ ફૂડ અને પેકેજીંગ ફૂડ ના યુગ માં એક વસ્તુ મે જોઈ અનુભવી કે દરેકને રસોઈ નો શોખ નથી હોતો ,રસોઈ એક કળા, આવડત, સુઝ બુઝ આવરી લેતો શોખ છે. કુકિંગ મારો શોખ તો છે જ ... પરંતુ તે ઉપરાંત હું તેના સ્વાસ્થ્ય લાભોને વિશેષ મહત્વ આપું છું..રસોઈ દ્વારા અન્ય સંસ્કૃતિનું આદાન- પ્રદાન થાય છે.. જે તમારી ક્ષીતિજ ને વિસ્તરે છે અને આપણે આપણાં રસોડામાં આરામથી સમગ્ર વિશ્વ નો આનંદ - સ્વાદ માણી શકીએ છીએ. કૂકિંગ દ્વારા હું મારી પરંપરા જાળવી રાખવા માંગુ છું જે પેઢી દર પેઢી જળવાવી જરૂરી છે..અમુક સુગંધ,સ્વાદ, પધ્ધતિ દ્વારા આપણે આપણી ગમતી વ્યક્તિ ને યાદોમાં રાખી શકીએ છીએ.. રસોઈ બનાવવી એ મારા માટે ખરેખર આનંદદાયક અને આરામદાયક શોખ છે.. જે આપ સહુ અને મારા દીકરાને કારણે વધુ વિસ્તરી રહ્યો છે.. એવી એક આશા છે કે મારો આ શોખ આદિત્ય ની જેમ પ્રકાશમય રહે....ટાકોઝ આમ તો મેક્સિકન ફૂડ છે ,,,પણ આપણે આપણા ટેસ્ટ મુજબ ફેરફાર કરી વધુ હેલ્થી ટેસ્ટી બનાવી શકાય છે ,રોટલી પૂરી પરાઠા થેપલા કઈ પણ વધ્યું હોય કે કઈ કોરા શાક કઠોળ સલાડ વધી પડે તો આવી વાનગી બનાવી પીરસી અન્નનો બગાડ અટકાવી કૈક નવીન બનાવ્યાનો આનંદ લઇ શકાય છે . જુલીબેન.કે.દવે.🙂🙏🏻 Juliben Dave -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
મેક્સિકન રાઈસ બનાવવામાં ખૂબ જ સરળ અને ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ બને છે. આજે જ બનાવીને ખાતરી કરી લો. ઓછા મસાલાઓ થી બને છે અને ખુબ j સેહતપૂણૅ છે.#week21 #GA4 #rice #mexican #tasty #healthy Heenaba jadeja -
મેક્સિકન ટોમેટો રાઈસ(Mexican Tomato Rice Recipe inGujarati)
#GA4 #week7 #Tomatoઆ ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વાદિષ્ટ મેક્સિકન ડીશ છે. અહીં ટામેટા ચોખાની સાથે હીરો ઘટક છે. મેક્સીકન ખોરાક આપણી જગ્યાએ એકદમ લોકપ્રિય છે. આ એક સંપૂર્ણ વન પોટ મિલ છે જે તૈયાર કરવામા ઝડપી અને સરળ છે. દરેક વ્યક્તિ તેને અલગ રીતે બનાવે છે અને અહીં મારું શાકાહારી સંસ્કરણ છે જે મુખ્ય વાનગી અથવા સાઇડ ડિશ તરીકે આપી શકાય છે. Bijal Thaker -
મોનેકો પીઝા બાઈટ (Monaco Pizza Bite Recipe in Gujarati)
#GA4 #Week 22 આ પીઝા સાંજે નાસ્તા માં ખુબ જ જલદી અને સરળ તા થી બની જાય છે અને આ બાળકો ને ખુબ જ ભાવે છે.krupa sangani
-
-
મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
#GA4#Week 21# મેક્સિકન#post 6Recipe નો 180મે આજે મેક્સીકન ટાકોસ બનાવ્યા છે. જે અત્યારે યંગ જનરેશન મા ફેવરીટ છે .અને બાળકોને પણ બહુ જ ભાવે છે. આજે મેં રાજમાં એડ કરીને ટાકોઝ બનાવ્યા છે. આમ તો ટાકોઝ હાફ રાઉન્ડ ફોલ્ડ કરી ને ટાકોઝ બનાવાય છે. પરંતુ આજે triangle મકાઈના લોટમાંથી બનેલી ચિપ્સ ના ટાકોઝ તૈયાર લાવી બનાવ્યા છે. ખાવામાં ઈઝી પડે છે . Jyoti Shah -
-
મેક્સિકન ટાકોસ (Mexican Tacos Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreet good આ એક મેક્સિકન સ્ટ્રીટ ફૂડ છે જે હેલ્ધી છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી છે અને બધાને ભાવે એવું છે Dhruti Raval -
મેક્સિકન મસ્તી (Mexican Masti Recipe in Gujarati)
#GA4#Week21- મેક્સિકન વાનગીઓ બધા એ ટેસ્ટ ન કરી હોય, પણ આ મેક્સિકન ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે.. એક અલગ ટેસ્ટ ની ચાટ છે.. બહુ જ ટેસ્ટી લાગશે.. Mauli Mankad -
-
મેક્સિકન એનચીલાડ્સ (Mexican Enchiladas Recipe in Gujarati)
#GA4#week21 આ એક મેક્સિકન ડીશ છે. મિક્સિકો માં બને છે.તેમા મેઈન સફેફ કે પીળી મકાઈ અને મેંદો ના લોટ ની રોટી ( ટોર્તિલા) હોય છે.સ્પાઇસીસ અને બીન્સ અલગ અલગ હોય છે,વેજીટેબલ્સ, અને ત્યાં નું સ્પેશિયલ ચીઝ હોય .આપડે ત્યાં થોડો ભારતીય ટચ આપી ને બનાવાય છે. Alpa Pandya -
મેક્સિકન ટાકોઝ ઈન્સ્ટન્ટ રેસિપી (Mexican Tacos Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
ટાકોઝ (tacos recipe in gujarati)
#સુપરશેફ4આ મેક્સીકન પારંપરિક વાનગી છે . જે મકાઈ નો લોટ અને ઘઉંનો લોટ/ મેંદાના લોટ માંથી બનાવાય છે. જેની અંદર રાજમાનાો માવો ભરવામાં આવે છે.ટામટા કાોબીજ, ડુંગળી નો ઉપયોગ થાય છે.. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
ઇન્ડિયન સાલસા ટાકોઝ
#ફ્યુઝનહેલો ,મિત્રો આજે મેં ઇન્ડિયન સાલસા ટાકોઝ બનાવ્યા છે જે ખુબ જ ક્રિસ્પી ,ચટપટુ અને ટેસ્ટી સ્ટાટૅર છે. આ સ્ટાર્ટર પાર્ટીમાં પણ બનાવી શકાય છે. Falguni Nagadiya -
મેક્સિકન લઝાનીયા (Mexican Lasagna Recipe in Gujarati)
#GA4#week4#post4#baked#મેક્સિકન_લઝાનીયા ( Mexican Lasagna Recipe in Gujarati ) આ મેક્સિકન લઝાનિયા એ એક પિત્ઝા નું version કહી શકાય. કારણ કે એનો ટેસ્ટ એકદમ પિત્ઝા જેવો જ લાગે છે. બસ આ લઝાનીયાં માં મેંદા ના લોટ ની બેઝ બનાવી ને એક પર એક લેયર બનાવી ને બનવાનું હોય છે. એમાં મેરીનારા સોસ, વ્હાઈટ સોસ ને મોઝરેલા ચીઝ ના લીધે આનું texture એકદમ ચીઝી લાગે છે. એમાં પણ આ તો મારા બાળકો નું ફેવરિટ ડિશ બની ગઈ. મે આ મેક્સિકન લઝાનિયાં પહેલી વાર જ બનાવ્યા. પરંતુ ધાર્યા કરતાં પણ બવ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યા હતા. Daxa Parmar -
મેક્સિકન ટાકોઝ
#ઇબુક૧#૪૨#સ્ટફડ#મેકસિકન ટાકોઝ પહેલી વાર બનાવું છું બહુજ સરસ સ્વાદિષ્ટ લાગે છે નવુ ટ્રાય કરવા ની મજા આવે છે તો ચાલો તમને ગમ્યું કે? mamtabhatt829@gmail.com Bhatt -
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
#GA4#week19#pulavરાઈસ ને તને ખૂબ બધાં વેરિયેશન સાથે બનાવી શકો છો મને અલગ અલગ કઠોળ અને અલગ અલગ વેજીટેબલ સાથે બનાવવાના ખુબ ગમે છે.આ પહેલાં મેં દાળ પુલાવ, ચણા પુલાવ, વેજ પુલાવ પણ બનાવ્યા છે. જુદાં જુદાં સ્વાદ ના રાઈસ ખાવાની ખુબ મજા આવે આજે મેકસીકન સ્ટાઇલ થી બનાવ્યા છે. Daxita Shah -
મેક્સિકન રાજમા રોલ(Mexican Rajma Roll Recipe In Gujarati)
#GA4#Week21 મેક્સિકન વાનગી માં રાજમા નો ઉપયોગ ખાસ થાય છે. આ વાનગી તીખી તમતમતી હોય છે. મરી કે મરચાં ને પેપર કહે છે. લગભગ બધી વાનગી ઓવનમાં થાય છે. રાજમા માં કેલ્શિયમ અને ફાયબર નું પ્રમાણ ખુબ જ હોય છે. ખાંડ લેવલ ને કંટ્રોલ કરે છે. ટેસ્ટી અને હેલ્ધી રોલ બનાવ્યા છે. Bina Mithani -
મેક્સિકન હોટ ડીપ (Mexican Hot Dip Recipe In Gujarati)
#GA4#Week8#DIP#COOKPADGUJ#COOKPADINDIA કોઈ પણ ચિપ્સ, વેફર , સ્ટીક્સ વગેરે ને ડીપ કરી ને ખાવા માટે નું ડીપ હંમેશા એકદમ ફ્લેવર્ડ વાળું હોય તો જ મજા આવે છે. મેં અહીં એકદમ ટેન્ગી ફ્લેવરફુલ ડીપ હોટ તૈયાર કરેલ છે. જે ગરમ અને ઠંડુ એમ બંને રીતે સરસ લાગે છે. Shweta Shah -
ઇન્ડો મેક્સીકન ટાકોઝ (Indo Mexican Tacos Recipe In Gujarati)
#GA4#week9#મેંદો... આ ટાકોઝ મેં ઇન્ડિયન, મેક્સીકન બંને નો ટચ આપીને બનાવ્યા છે,,તમો પણ ચોક્કસ થી ટ્રાય કરજો. Taru Makhecha -
મેક્સિકન ટાકોઝ ચટણી (Mexican Tacos Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1 #Hathimasala Sneha Patel -
-
ટાકોઝ (Tacos Recipe In Gujarati)
આ એક મેક્સિકન ડિશ છે જે બાળકો ને ખૂબ ભાવશે અને ખૂબ healthy recipe Che.આપડે અહીંયા ટાકોઝ શેલ , સ્ટફિંગ,uncooked salsa બનાવતા સીખશું Aanal Avashiya Chhaya
More Recipes
ટિપ્પણીઓ (2)