દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

pala manisha @cook_26480228
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાની દાળ પલાળી લેવી.તેને ૧ કલાક પલળવા દીધા બાદ તેમાં દૂધી સમારી લો હવે કુકરમાં તેલ ગરમ મૂકી તેમાં જીરૂ, ટમેટું નાખી પછી ચણાની દાળ, દુધી ઉમેરી દો.
- 2
હવે તેમાં હળદર, મીંઠુ, પાણી ૧ ગ્લાસ ઉમેરી કૂકર માં ૩ સિટી કરી લો
- 3
હવે ફરીવાર એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં લસની પેસ્ટ, ડુંગળી ઉમેરી હલાવવું ત્યાર બાદ તેમાં ટામેટાં ની પેસ્ટ નાખી હલાવવું પછી તેમાં લાલ મરચું પાઉડર, મીઠું,હળદર નાખી હલાવવું
- 4
ત્યાર બાદ તેમાં ચણાની દાળ, દુધી નું શાક નાખી તેમાં કિચન કિંગ મસાલો નાખી હલાવવું
- 5
ત્યાર બાદ થોડીવાર માટે ચડવા દો તો તૈયાર છે સ્વાદિષ્ટ લાગે એવું ચણાની દાળ, દુધી નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#week21Bottle guard Khushbu Sonpal -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi chana dal sabji recipe in Gujarati
#GA4#week21#bottlegourd#cookpadgujarati#cookpadindia દૂધી ચણાની દાળનું શાક એક ગુજરાતી વાનગી છે. ગુજરાતી લોકોના ઘરમાં અવારનવાર આ શાક બનતું હોય છે. ચણાની દાળ અને દૂધી ને બાફીને બનાવવામાં આવતું આ શાક ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેમા ગળાસ અને ખટાશ બંને ઉમેરવામાં આવે છે જેથી આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
-
-
-
દૂધી-ચણાની દાળનું શાક(Dudhi Chanani Dal Shak Recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ_૪લગ્ન પ્રસંગે બનતું આ શાક મારું પ્રિય છે. એ પણ દાળ-ભાત સાથે તો એને માણવાની મજા જ આવી જાય છે Urmi Desai -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#Bottlegourdમેં અહીં દૂધીનો ઉપયોગ કરીને દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું છે. તે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21દાળ એ લગભગ દરેક નાં ઘરમાં બનતી વાનગી છે.એમાં પણ આપને ઘણી દાળ નો ઉપયોગ કરીએ છીએ જેમ કે તુવર, મગ,અડદ,ચણા વગેરે.આજે મે પણ ચણા ની દાળ નો ઉપયોગ કર્યો છે પણ સાથે તેમાંદૂધી નો ઉપયોગ કરી દૂધી ચણા ની દાળ બનાવી છે.જે સ્વાદ માં પણ ખુબજ સારી લાગે છે. khyati rughani -
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
# SVCદૂધીનું શાક તો ભાગ્યે જ કોઇકને ભાવતું હશે☺️....પણ છતાં ,તેનું સેવન સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક મનાય છે. કારણ તેમાં રહેલા સોડિયમ પોટેશિયમ અને મિનરલ ઉનાળામાં શરીરનું તાપમાન કંટ્રોલમાં રાખે છે સાથે સાથે ચણાની દાળમાં પણ આયર્ન પ્રોટીન અને એનર્જી ભરપૂર માત્રામાં હોય છે. ઉનાળામાં ચણાની દાળનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે તેથી તમે દૂધી ચણાનીદાળનું શાક ,દુધી મગનીદાળનું શાક અને દુધી કળી નું શાક પણ બનાવી શકો છો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને સાથે દુધી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.તો ચાલો જાણીએ દૂધી ચણાની દાળનું શાક બનાવવાની રીત. Riddhi Dholakia -
-
-
દૂધી ચણાની દાળનું શાક(dudhi chana dal saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ Khyati Joshi Trivedi -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં બહજ આવે છે દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. વડી દૂધી દાળ ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ચણા ની દાળ નું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી દાળ નું શાક બનાવશો તો વારંવાર બનવશો Varsha Monani -
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#BWસીઝન ની કુણી દૂધી અને ચણા ની દાળ નું શાકડબલ તડકા માર કે... Sangita Vyas -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અત્યારે ઉનાળામાં દુધી ખુબ જ સરસ આવે છે અને દૂધીનું શાક ખાવા માટે ઠંડી દૂધીનું શાક સાથે રોટલી પરોઠા સાથે સરસ લાગે છે મીનાક્ષી માન્ડલીયા -
દૂધી ચણાની દાળનું શાક જૈન (Dudhi Chana Dal Shak Jain Recipe In Gujarati)
#GA4#Week21#BOTTLE GUARD#COOKPADGUJRATI#COOKPADINDIA દુધી એક સુપાચ્ય અને શરીરને ઠંડક આપતું શાક છે. આંખોના તેજ માટે શરીરની તજા ગરમી માટે વગેરેમાં ખૂબ જ ગુણકારી છે. આ ઉપરાંત દુધી માંથી તૈયાર કરવામાં આવતું તેલ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આથી દુધી નું સેવન દરરોજના આહારમાં કરવું જોઈએ. અહીં મેં દૂધનો ઉપયોગ કરી તેની સાથે ચણાની દાળ મિક્સ કરી દૂધી ચણાની દાળનું ખાટું મીઠું અને રસાવાળું શાક તૈયાર કરે છે. Shweta Shah -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજ દુધી ની સાથે ચણા ની દાળ મિક્સ કરીને શાક બનાવીયુ Harsha Gohil -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
બહુ જ ભાવતું અને અવાર નવાર બનતું શાક. દાળ અને શાકનો કોમ્બો પેક.. સાથે છાસ, સલાડ, અથાણું અને પાપડ સર્વ કરો. Dr. Pushpa Dixit -
દૂધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC ઉનાળામાં નો બેસ્ટ ઓપશન ને બધાને ભાવે. તેમા પણ પંજાબી ટચ્ આપો એટલે વધુ સ્વાદિષ્ટ ભોજન તૈયાર થાય. HEMA OZA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14540828
ટિપ્પણીઓ