દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)

Bhumi Shah
Bhumi Shah @cook_26409937

દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. દૂધી
  2. ૧ ચમચીબેસન
  3. ૧ ચમચીધાણજીરૂ
  4. ૧ચમચી મરચુ
  5. ૧/૨ ચમચીગરમ મસાલો
  6. ૧ ચમચી ખાંડ
  7. ૧/૪ ચમચીહળદર
  8. લીંબુ નો રસ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. તેલ
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    દૂધી ને ધોઈ ને મોટા કટકા કરો

  2. 2

    કડાઈ માં તેલ જીરું મૂકી ને દૂધી વઘારો મીઠું પણ સાથે નાખી દો

  3. 3

    દૂધી ચડી જાય ત્યાં સુધી મસાલો તૈયાર કરો

  4. 4

    દૂધી બરાબર ચડી ગઈ છે

  5. 5

    તેમાં થોડું તેલ નાખી ને ઉપરોક્ત મસાલો મિક્સ કરી ને દૂધી માં નાખી દો ને કડાઈ નીચે લોઢી મૂકી ધીમા તાપે ચડવા દો

  6. 6

    તૈયાર છે દૂધી નું ભરેલું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Shah
Bhumi Shah @cook_26409937
પર

ટિપ્પણીઓ

Similar Recipes