ચોકલેટ બ્રેડ રોલ (Chocolate Bread Rolls Recipe in Gujarati)

Jesika Sachania
Jesika Sachania @cook_26355637

ચોકલેટ બ્રેડ રોલ (Chocolate Bread Rolls Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
2 વ્યક્તિ
  1. 1/2 લીટરદૂધ
  2. 4બ્રેડ
  3. નાનું પેકેટ ઓરીયો બિસ્કીટ
  4. 20વાળુ મિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌપ્રથમ બિસ્કીટ માંથી ક્રીમ કાઢી તેનો બારીક ભૂકો કરી લેવો

  2. 2

    ત્યારબાદ દૂધને ગરમ કર્યા વિના તેમાં મિલ્ક પાઉડર નાખી સરખું મિશ્રણ કરી લેવું મિશ્રણ બરાબર થઈ જાય પછી તેને ધીમાં ગેસે ઘટ કરવું વચ્ચે વચ્ચે આ મિશ્રણને હલાવતા રહેવું ઘટ્ટ થઈ જાય પછી મિશ્રણ ઠંડું પડવા દેવું

  3. 3

    ઘટ્ટ થયેલા મિશ્રણને એક બાઉલમાં નાખો થોડું તેમાં રહેવા દેવાનું તે મિશ્રણમાં ઓરીયો બિસ્કીટ નો ભૂકો નાખી મિશ્રણ ઘટ્ટ કરવું આ મિશ્રણ ઘટ્ટ થાય પછી તેને ઠંડુ થવા દેવું દૂધવાળા મિશ્રણમાં ઓરીયો નો ક્રીમ નાખી તેને બરાબર મિક્ષ કરી લેવું

  4. 4

    એક બ્રેડ લઇ ને તેના ઉપર ઓરીયો ક્રીમ નાખી ગોળ રોલ વાડી લેવો

  5. 5

    એક પ્લેટમાં આ રીતે રોલ રાખી તેની ઉપર ઘટ ક્રીમ વાળુ દૂધ નાખી એક કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દેવો

  6. 6

    સેટ થઈ જાય પછી પ્લેટમાં કાઢી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jesika Sachania
Jesika Sachania @cook_26355637
પર

Similar Recipes