ઓરીયો ચોકલેટ પેન કેક (Oreo Chocolate Pancake Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિ
બે લોકો માટે
  1. 2-3ઓરીયો બિસ્કીટ ના પેકેટ
  2. 1 થી 1+1/2 કપ દૂધ
  3. 1/2 ચમચી બેકિંગ પાઉડર
  4. ચપટી મીઠું
  5. 1/4 કપવ્હીપ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિ
  1. 1

    સૌપ્રથમ ચોકલેટ ફ્લેવર ના ઓરીયો બિસ્કીટ લઈ તેની અંદરથી ક્રીમ એક બાઉલમાં લઈ લો

  2. 2

    હવે ક્રીમ કાઢેલા બિસ્કિટ ની અંદર દૂધ ઉમેરી મિક્સ કરી બેકિંગ પાઉડર ઉમેરી બેટર તૈયાર કરવું

  3. 3

    હવે બિસ્કીટ માંથી કાઢેલા ક્રીમ ની અંદર વ્હીપ ક્રીમ મિક્સ કરી આ મિશ્રણને દસથી પંદર મિનિટ ફ્રિઝમાં મૂકી દેવું

  4. 4

    હવે એક પેનમાં થોડું તેલ લગાવી બનાવેલ ઓરીયો નું બેટર પાથરી પેન કેક તૈયાર કરવા

  5. 5

    હવે બધા કેમ કે તૈયાર થઈ જાય પછી તેને થોડીવાર ઠંડા કરી એક પેન કેક ની વચ્ચે બનાવેલું ક્રીમ નું મિશ્રણ પાથરી એની ઉપર બીજું પેકેટ લગાવી સર્વ કરવું

  6. 6

    હવે પેનકેક ને ચોકલેટ સીરપ થી ગાર્નીશ કરી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes